જુવારની મસાલા ભાખરી (Jowar Masala Bhakhari Recipe In Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

#GA4
#WEEK16
#જુવાર
#જુવારની મસાલા ભાખરી 😋😋🍽

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4વ્યકિત
  1. 250 ગ્રામજુવારનો લોટ
  2. 100 ગ્રામઘઉંનો લોટ
  3. 5 ચમચીતેલ
  4. 1 ચમચીજીરું
  5. 1 ચમચીઅજમો
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. જરૂર મુજબક્ણીક કડક બાંધવા જરુર મુજબ નોર્મલ ગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ 250ગ્રામ જુવારનો લોટ અને ઘઉંનો લોટ 100ગ્રામ ચારી લેવો.

  2. 2

    બને લોટને મિક્સ કરી તેમાં તેલ,હળદર,મરચું,અજમો,જીરું,અને સ્વાદ મુજબ મીઠું નાંખી જરુર મુજબ ગરમ પાણીની (નોર્મલ ગરમ પાણી)મદદથી લોટની ક્ણીક કડક બાંધવી.તેનાં મીડીયમ લોય રેડી કરવા.

  3. 3

    5મિનીટ પછી ક્ણીકનાં લોય મિડિયમ સાઈસની ભાખરી વણી લેવી. તવો ગરમ થાય એટલે તેમાં ભાખરી ધીમા તાપે સેક્વી.

  4. 4

    રેડી કરેલ ભાખરી પર ખોબા કરી ઘી લગાડવું. મનગમતી ભાજી,ખડી,અથવા ચટણી સાથે સર્વ કરો.

  5. 5

    મેં અહી જુવારની મસાલા ભાખરી મગની દાળ,મગ નું શાક,માખણ,સલાડ,પાપડ,ભાત,લસણનીની સુકી ચટણી,લીલું લસણ સાથે સર્વ કરો ગરમા ગરમ પ્લેટ રેડી કરેલ છે.😋😋🍽🍽

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (33)

Similar Recipes