શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 1 બાઉલ ઘઉંનો લોટ
  2. ચપટીમીઠું
  3. 2 ચમચીતેલ મોણ માટે
  4. તેને ભાખરી શેકવા માટે
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પ્લેટમાં ઘઉંનો લોટ ચાળી લો. પછી તેમાં મીઠું અને તેલ નાખી હલાવી લો. હવે તેમાં થોડું-થોડું પાણી રેડી ભાખરીનો લોટ બાંધી તૈયાર કરો. અને બે મિનિટ rest આપો. હવે તેના લુઆ કરી ભાખરી વણી લો.

  2. 2

    તાવો ગરમ મૂકો. તવો ગરમ થાય એટલે વણેલી ભાખરી મૂકી આજુ બાજુ તેલ રેડો. ને શેકાઈ જાય પછી તેને ફેરવી બીજી સાઈડ તેલ મૂકી ઝારા ની મદદથી દબાવી બદામી કલર ની ભાખરી થાય એટલે એક પ્લેટમાં લઈ લો.

  3. 3

    રેડી છે ભાખરી.તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes