રાજગરા શીરો(Rajgara shiro recipe in gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
#GA4
#week15
#jeggary
#herbal
#rajgro
#cookpadguj
#cookpadind શિયાળામાં શરીરને પોષણ આપે એવાં ઓસળિયા સાથે લોટ અને ઘી સાથે ગોળ નો ઉપયોગ કરી બનાવેલી વાનગી જે બાળક ૬મહીના નું થાય અને તેના વિકાસ શરૂ થયો હોય તો પણ ખોરાક માં આપી શકાય તેવી પ્લેટ
રાજગરા શીરો(Rajgara shiro recipe in gujarati)
#GA4
#week15
#jeggary
#herbal
#rajgro
#cookpadguj
#cookpadind શિયાળામાં શરીરને પોષણ આપે એવાં ઓસળિયા સાથે લોટ અને ઘી સાથે ગોળ નો ઉપયોગ કરી બનાવેલી વાનગી જે બાળક ૬મહીના નું થાય અને તેના વિકાસ શરૂ થયો હોય તો પણ ખોરાક માં આપી શકાય તેવી પ્લેટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજગરાનો લોટ લઈ,એક કડાઈમાં શેકી લો. ગુલાબી થાય એટલે તેમાં ઘી ઉમેરી ને હલાવો.
- 2
લોટ સાથે ઓસળિયા પાઉડર શેકી લો.ગોળ ઉમેરો ગેસ ધીમો કરી હલાવતા રહો પાણી ઉમેરો
- 3
રાજગરા શીરો ધીમે તાપે હલાવતા રહો જ્યા સુધી થીક ન થાય ત્યાં સુધી.એક બાઉલમાં કાઢી લો તેના પર ડ્રાય ફ્રુટ ભભરાવી દો.
Similar Recipes
-
રાજગરા હર્બલ શીરા (Rajigara Herbal Sheera Recipe In Gujarati)
#Cookpadguj#Cookpadind#mahashivratri2023 Rashmi Adhvaryu -
ઘંઉનો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15#Jaggeryગોળ ખાવાથી એનર્જી/ શક્તિ મળે. આયર્નનો ઉણપ દૂર કરે છે અને હાડકાં મજબૂત રહે છે. પાચનક્રિયા સુધારે છે. સ્ત્રીઓ માટે ગોળ ખાવો ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.તો ગોળ અને ઘંઉના લોટ વડે ફટાફટ બની જતી આ વાનગી શીરો જે સુવાવડ બાદ પ્રસુતાને આપવામાં આવે છે. શિયાળામાં ગરમ ગરમ શીરો ખાવાની મજા જ કંઈક ઔર છે. Urmi Desai -
-
મીલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
કચ્છ મસાલા અડદિયા (kutch masala Adadiya recipe in gujarati)
#કૂકબુક#post2#Diwalispe#Cookpadguj#Cookpadindશિયાળાની ઋતુ નું આગમન સાથે ગરમ મસાલા ની, ઘી, ગોળ ની પણ મોસમ આવી આજે મેં બનાવ્યા અડદિયા..... Rashmi Adhvaryu -
રાજગરા નો શીરો સુગર વગર (Rajgara shiro without Sugar Recipe In Gujarati)
રાજગરાનો શીરો મે ડ્રાયફ્રુટ્સ નાખીને મેં મારા એક વર્ષના બેબી માટે બનાવ્યું છે Sonal Patel -
-
-
ડ્રાયફ્રુટ અડદિયા (Dryfruit Adadiya Recipe In Gujarati)
#Trending#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ઘઉં નો શીરો(Wheat Shiro Recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Mycookpadrecipe38 આ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. બાળકો માટે, વડીલો માટે અને શરદી કે બીમારી માં આ શીરો ખૂબ તાકાત આપે છે. ગોળ શરીર ને તાકાત આપે છે. અને આમ પણ ખાંડ કરતા ગોળ શરીર માટે સારો જ છે. ગોળ ખૂબ ગુણકારી હોવાથી શીરો એનો વધુ બનાવીએ છીએ. Hemaxi Buch -
રાજગરા નો શીરો (rajgara no shiro recipe in gujarati)
#GA4#WEEK15#Rajgaro#rajgara no shiro Heejal Pandya -
-
રાજગરા નો શીરો(rajgara na shiro recipe in gujarati)
#ઉપવાસથોડાક Ingredients માં અને 10મિનિટ માં રેડી થઈ જાય એવું ફરાળી મીષ્ટાન. Shyama Mohit Pandya -
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
ઘઉં ના લોટ નો શીરો
#GA4 #WEEK15 ઘઉંનો કરકરા લોટ અને ગોળ ઉપયોગ કરીને શીરો બનાવેલી છે જે ખૂબ જ જલ્દી બની જાય છે હેલ્થી અને સાથે સાથે સ્વાદિષ્ટ બને છે. Bansi Kotecha -
રાજગરા નો શીરો (rajgra shira recipe in gujarati
#વેસ્ટ#India2020ગુજરાતમાં રાજગરા નો શીરો ફરાળ માં બનાવાય છે,ખાસ કરીને જન્માષ્ટમી, અને શ્રાવણ માસ માં ઉપવાસ માં આ શીરો બધા ના ઘરે બને છે, રાજગરાના લોટ ને ઘી માં શેકી ખાંડ અથવા શાકર માં બનાવવા માં આવે છે. Dharmista Anand -
-
-
ગુંદર નાં લાડવા (gundar na Ladoo recipe in gujarati)
#GA4#week14#Ladooગુંદર નાં લાડુ ખુબ જ શક્તિ દાયક છે.. ગુંદર ખાવા થી શરીર માં આપણા સાંધા ઓને જરૂરી પોષણ આપી સાંધા ઓને ઘસારો થતો અટકાવવા માં મદદરૂપ થાય છે.. તેમાં સુંઠ,ગંઠોડા અને ગોળ,ઘી,સુકોમેવો, કોપરું .. શરીર ને શિયાળામાં ઠંડી માં ગરમાવો આપી તાકાત આપે છે.. Sunita Vaghela -
-
રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati)
#સુપરશેફ2આજે અગિયારસ નિમિત્તે ફરાળ મા ખાઈ શકાય તેવો ફરાળી શીરો બનાવ્યો છે પરફેક્ટ માપ સાથે તો ચાલો રેસીપી જોઈએ Purvy Thakkar -
શીરો(Shiro Recipe in Gujarati)
#GA4 #Week15રાજગરો એ ઉપવાસમાં ખવાતી વસ્તુમાંની એક છે.એકાદશી ના ઉપવાસ માટે મેં રાજગરાનો શીરો બનાવ્યો હતો.જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. Payal Prit Naik -
-
-
ખજુર ડ્રાયફ્રુટ લાડુ (Dates Dryfruit Ladoo Recipe In Gujarati)
#cookpadguj#cookpadind#winterspecial Rashmi Adhvaryu -
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
-
વિન્ટર સ્પેશિયલ સુખડી(Winter special Sukhadi Recipe in Gujarati)
#VRશિયાળામાં શરીરને પોષણ અને તાકાત માટે ગંઠોડા, સુંઠ અને ગુંદર, કોપરું, ગોળ,ઘી નું સેવન અત્યંત જરૂરી છે.. બાળકો મેથી ખાતા નથી પણ આ સુખડી જરૂર ખાય છે.. Sunita Vaghela -
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
અગિયારસ અને ઉપવાસ ની વનગી માં ખુબજ ઝડપ થી અને પૌષ્ટિક વાનગી એટલે રાજગરા નો શીરો. Hetal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14277588
ટિપ્પણીઓ (6)