ઉકાળો (Ukalo Recipe In Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
શેર કરો

ઘટકો

10 miniut
4 સર્વિંગ્સ
  1. ૧ કપફુદીનો
  2. ૧ ચમચીસમારેલું આદુ
  3. ૧ ચમચીસમારેલી હળદર
  4. ૨ નંગઅજમા ના પાન
  5. ૧ નંગઅરડૂસી પાન
  6. ૧/૨ ચમચીમરી પાઉડર
  7. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  8. ૧/૪ ચમચીહિંગ
  9. ૧/૨લીંબુ નો રસ
  10. ૨ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

10 miniut
  1. 1

    એક તપેલીમાં પાણી ને ગરમ કરો

  2. 2

    ગરમ પાણી માં ફુદીના ના પાન, અજમા ના પાન અને અરડૂસી પાન ને ઉમેરો

  3. 3

    હળદર, આદુ ઉમેરી લો અને તેને બરાબર મિક્સ કરો

  4. 4

    બરાબર મિક્સ કરો અને તેને ઉકાળો

  5. 5

    મરી પાઉડર, હિંગ અને સંચળ પાઉડર ઉમેરો

  6. 6

    લીંબુ નો રસ ઉમેરો અને તેને ગરમ ગરમ સર્વ કરો

  7. 7

    ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes