હર્બલ ઉકાળો

sandip Chotai
sandip Chotai @Sandip
Junagadh

#GA4
#Week15
# Harbal
શિયાળા માં ઠંડી થી રક્ષણ, બળ વર્ધક તેમજ વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણમેળવવા દેશી ઓસડિયા દ્વારા તૈયાર કરેલો હર્બલ ઉકાળો.

હર્બલ ઉકાળો

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week15
# Harbal
શિયાળા માં ઠંડી થી રક્ષણ, બળ વર્ધક તેમજ વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણમેળવવા દેશી ઓસડિયા દ્વારા તૈયાર કરેલો હર્બલ ઉકાળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨૫-૩૦ ફોદીના નાં તાજા પાન
  2. ૨૫-૩૦ તુલસી ના તાજા પાન
  3. ૧૦ ગ્રામ આદુ
  4. ૫ ગ્રામસંચળ પાઉડર
  5. ૫ ગ્રામમરી પાઉડર
  6. ૪ ચમચીલીંબુ નો રસ
  7. ૫ ગ્રામહળદર
  8. ૨ ગ્લાસસાદું પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં પાણી ધીમી આચ પર ગરમ કરવા મૂકો તેમાં ફુદીનો,આદુ,તુલસી અને હળદર ઉમેરી ઉકળવા દો.

  2. 2

    ૩ ગ્લાસ પાણી જ્યારે 1/2 થઇ જાય ત્યાં સુધી ઉકાળો

  3. 3

    ત્યારબાદ ઉકાળા ને ગાળી તેમાં લીંબુ,સંચળ અને મરી પાઉડર નાખી ને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sandip Chotai
પર
Junagadh

Similar Recipes