ઉકાળો (Ukalo Recipe In Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 ગ્લાસપાણી
  2. 1 ચમચી તજ પાઉડર
  3. 1 ચમચીમરી પાઉડર
  4. 1 ચમચીઅજમા
  5. 1 ચમચીસંચળ પાઉડર
  6. 1 ચમચીજીરું
  7. 1 ચમચીઆદું ખમણેલું
  8. 1 ચમચી હળદર પાઉડર
  9. 10 ફુદીના ના પાન
  10. 1 નાનું નાગર વેલ નું પાન / મોટું હોઈ તોઅડધું
  11. 5 તુલસી ના પાન
  12. 1 ડાળખી કડવા લીમડાના પાન
  13. 2 લીલા અજમા નું પાન
  14. 1/2 લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો

  2. 2

    પાણી ગરમ થાય એટલે તેમાં લીલા પાન સિવાયની બધી વસ્તુ ઉમેરો સેક્સ અને તેને ઉકાળો

  3. 3

    એક વાર ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો ત્યારબાદ તેમાં બધા જ લીલા પાન ઉમેરો અને ફરીથી તેને ઉકાળો

  4. 4

    પાણી થોડી વાર છે પછી તેમાં સંચળ પાઉડર ઉમેરો

  5. 5

    ગેસ બંધ કર્યા બાદ તેને પીરસો ત્યારે તેમાં છેલ્લે લીંબુ ઉમેરો અને ગરમ ગરમ ઉકાળો પીરસો

  6. 6

    ઉકાળો પીવાથી શરદી મટે છે અને આ રોગ પ્રતિકારક શક્તિ વધે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes