રાજગરાની ફરાલી થેપલી (Rajgara farali thepli Recipe in gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

રાજગરાની ફરાલી થેપલી (Rajgara farali thepli Recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3કેળા
  2. 1 કપરાજગરા નો લોટ
  3. 1/2 કપમોરર્યા નો લોટ
  4. 1/2 કપશીંગ દાણા નો ભૂકો
  5. 3 ચમચીતલ
  6. 4લીલાં મરચાં ઝીણા સમારેલા
  7. 6ફૂદીનાના પાન ઝીણા સમારેલા
  8. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  9. 1 ચમચીમરચાની પેસ્ટ
  10. 1 ચમચીશીધવ મીઠું
  11. 2 ચમચીખાંડ
  12. 1 ચમચીલીંબુનો રસ
  13. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળા ને કાપી લો મિક્સરમાં ક્રશ કરી એક બાઉલ મા લઈ એમાં બધા મસાલા મિક્સ કરો.

  2. 2

    હવે એમાં તલ અને શીંગ દાણા નો ભૂકો અને લોટ મિક્સ કરો. હવે તેલ વાળા હાથ કરી નાની નાની ગોળ થેપલી વાડી તલ ભભરાવી લ્યો આવી રીતે બધી થેપલી બનાવી લ્યો

  3. 3

    થેપલી ને ગરમ તેલ મા ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન રંગ આવે એમ તડી લ્યો. ત્યારબાદ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes