શકકરિયા ની કટલેસ (Sweet Potato Cutlet Recipe In Gujarati)

Manisha Desai @manisha12
#HR અમારે ત્યાં શ્રીખંડ, પૂરી, ભજીયા,સાથે શકકરિયા ની આ કટલેસ બને છે જેથી ઉપવાસ કરનાર પણ ખાઇ શકે. અને હોળી પર શકકરિયા ખાવાનો મહિમા પણ છે.
શકકરિયા ની કટલેસ (Sweet Potato Cutlet Recipe In Gujarati)
#HR અમારે ત્યાં શ્રીખંડ, પૂરી, ભજીયા,સાથે શકકરિયા ની આ કટલેસ બને છે જેથી ઉપવાસ કરનાર પણ ખાઇ શકે. અને હોળી પર શકકરિયા ખાવાનો મહિમા પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
શકકરિયા ને સારી રીતે ધોઈ ને ઢોકળા ના કૂકર માં વરાળ થી બાફી લ્યો. એની છાલ ઉતારી મેસર થી મેસ કરી લ્યો.
- 2
હવે એમાં બધીજ સામગ્રી,બધાજ મસાલા મિક્સ કરી લો. બરાબર મસડી મિક્સ કરી નાની નાની ગોળ કટલેસ હાથ થી થેપી બનાવી લ્યો
- 3
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી કટલેસ ને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન એવી તડી લ્યો. ગરમ ગરમ સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર શક્કરિયા ની ફરાળી ટીક્કી(carrot and sweet potato cutlet)
આપણે ત્યાં મોટા ભાગે ફરાળ માં બટેટા ખવાય મેં અહીં ગાજર અને શક્કરિયા નો ઉપયોગ કરી ફરાળી ટીકી બનાવી છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રા #માઇઇબુક # પોસ્ટ ૧૮#ઉપવાસ Bansi Chotaliya Chavda -
-
સાબુદાણા કટલેસ (Sabudana Cutlet Recipe In Gujarati)
#shivસાબુદાણા વડા ઘણીવાર બનાવું. આજે મેં સાબુદાણા કટલેસ ટ્રાય કરી.ખૂબ જ ટેસ્ટી બની છે. Dr. Pushpa Dixit -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશીયલ#ફરાળી (સાબુદાણા -બટાકા ની કટલેસ) Saroj Shah -
સૂરણ ની કટલેસ (Suran Cutlet Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમઆજે આઠમ સ્પેશિયલ મે સૂરણ ની કટલેસ ટ્રાય કરી. Krishna Joshi -
શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
#GA4#Week11#SweetPotatoહેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા!!! આશા છે મજામાં હશો....આજે અહીંયા Week 11 માટે શકરીયા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે.....જેમ આપણે બટાકા ની સુકી ભાજી બનાવી છે એ જ રીતે અને બટાકાનો ઉપયોગ કરીને શક્કરિયા બટાકા ની સુકી ભાજી બનાવી છે. ઉપવાસમાં પણ આ ખુબ જ સરસ ઓપ્શન છે. જેમાં મીઠું ની જગ્યાએ સિંધવ મીઠું વપરાય છે. Dhruti Ankur Naik -
વધેલા મિસળ માંથી કટલેસ (Leftover Misal Cutlet Recipe In Gujarati)
વધેલા મિસળ માંથી બનાવેલી કટલેસ Swati Vora -
શક્કરિયાં પેટીસ (Sweet Potato Pattice Recipe In Gujarati)
ફ્રેન્ડસ,આલુ ટિક્કી તો આપણે બનાવતાં જ હોય છીએ આજે હું અહીં શક્કરિયાં બાફવા ની રીત સાથે તેમાંથી બનતી ટિક્કી અથવા પેટીસ ની રેસીપી શેર કરી રહી છું. જે તમે ઉપવાસ માં પણ સર્વ કરી શકો છો. You Tube પર " Dev Cuisine " સર્ચ કરી રેસીપી વિડિયો પણ જોઈ શકો છો. જેમાં થોડા ફેરફાર સાથે આ રેસીપી મેં પોસ્ટ કરી છે. તો ફ્રેન્ડ્સ હેલ્ધી એવાં શક્કરિયાં ની પેટીસ બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
ક્રિસ્પી ફરાળી રિંગ્સ(crispy frali rings recipe in Gujarati)
#ઉપવાસ#cookpadindia#cookpadgujશ્રાવણ મહિનામાં અવાર નવાર ફરાળી વાનગી બનાવવી જ પડે છે તો પછી તેમાં વૈવિધ્ય લાવી પણ જરૂરી છે. Neeru Thakkar -
-
સૂરણ ની કટલેસ (Suran cutlet recipe in Gujarati)
#EBWeek15#ff2 રેસીપી સરળ અને સ્વાદિષ્ટ છે...ફરાળ માં પણ વાપરી શકાય છે અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં પણ પીરસી શકાય છે....સુરણ ફાઈબરથી ભરપૂર તેમજ ઔષધીય ગુણો ધરાવતું કંદમૂળ છે....પાઈલ્સની બીમારીની અકસીર દવા નું કામ કરે છે. Sudha Banjara Vasani -
ફરાળી કટલેસ(farali cutlet recipe in GujArati)
ફરાળમાં ખાવા માટે હવે ઘરે જ બનાવો ફરાળી કટલેસ.#goldenapron3#માઇઇબુક Rajni Sanghavi -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે. Hetal Shah -
-
સાબુદાણાની ખીચડી વિથ ટોમેટો સલાડ (Sabudana Ni Khichdi With Tomato Salad Recipe In Gujarati)
#GA4#Week7 #ખીચડી#tomato. વ્રત અને ઉપવાસ માં લઈ શકાય તેવી ફરાળી સાબુદાણાની ખીચડી. અમારા ઘરમાં દરેક ને ખુબજ ભાવતી વાનગી છે તો તમને પણ આ જરૂરથી ભાવશે, 😋 Shilpa Kikani 1 -
રાજગરાની ફરાલી થેપલી (Rajgara farali thepli Recipe in gujarati)
#GA4 #week15 #Amaranth #Rajagara. Manisha Desai -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે. Urvi Mehta -
સ્પાઈસી ફરાળી ઢોકળા(farali dhokala recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી#cookpadindia#cookpadgujકુકપેડ જોઈન્ટ કર્યા પછી દરેકમાંથી કાંઈક નવું બનાવવાની પ્રેરણા મળે છે. Neeru Thakkar -
-
-
સાબુદાણા બટાકા કટલેટ (Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#KK કટલેટ ધણી રીતે બનાવી શકાય છે.મે ફરાળી કટલેસ બનાવી છે.જે સ્વાદ માં ખુબ સરસ બને છે સાથે સેલો ફ્રાય કરેલી હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારી છે. Varsha Dave -
-
બટાકાની સૂકી ભાજી/શાક (Potato Dry Sabji Recipe in Gujarati)
બટાકા નું શાક મોટા ભાગના લોકોને ભાવતી વાનગી છે. દરેક ની બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે. હું પહેલા સાદું જ શાક બનાવતી હતી. પણ આ વાટેલા મસાલા ઉમેરીને બનાવેલુ શાક વધારે સરસ લાગે છે એટલે તમારી સાથે શેર કરું છું. Urmi Desai -
-
સાબુદાણા બટાકાની ખીચડી (Sago Potato Khichdi Recipe In Gujarati)
#LB#SRJ આજે અગિયારસ હોવાથી લંચ બોક્સ માં ભરવા માટે સાબુદાણા અને બટાકાની ફરાળી ખીચડી બનાવી છે જે નાના અને મોટા સૌ ની પ્રિય વાનગી છે...નાસ્તામાં અને ડિનરમાં પણ બનાવી શકાય છે...ખટ-મધુરો અને તીખો સ્વાદ હોવાથી બધાની મનપસંદ છે... Sudha Banjara Vasani -
ફરાળી કટલેસ (Farali cutlet recipe in Gujarati)
#ઉપવાસ #ફરાળીઉપવાસમાં ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. મોટે ભાગે બટેટાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આજે શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવામાં આવે છે તો ફરાળમાં મેં આજે ફરાળી કટલેસ બનાવી છે. Kashmira Bhuva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14983144
ટિપ્પણીઓ (9)