રાજગરા લોટ ના વડા (rajgara lot vada recipe in Gujarati)

Marthak Jolly @123jolly
રાજગરા લોટ ના વડા (rajgara lot vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલમાં બટેકા ખમણી લેવા આદુ એમાં ખમણી લેવું પછી તેમાં સીંગ દાણા નો ભુકો ઉમેરવો
- 2
પછી તેમાં જીરું તલ લાલ મરચું કોથમીર મીઠુ ને લીલા મરચા ખાંડ લીંબુ ઉમેરવું
- 3
પછી તેમાં રાજગરાનો લોટ ઉમેરવો બરાબર મિક્સ કરવો પછી લોટ ની જેમ લોટ બાંધવો પાણી ઉમેરવાનું નથી બટેકા ખમણેલા માં લોટ આટલો જોઈ જાય છે હાથ માં લુવું લઈ તેને વડા નો સેપ આપવો
- 4
આ રીતે બધા વડા વાળી લેવા તેલ ગરમ થાય એટલે તેને ફ્રાય કરવા વડા પૂરી જેમ મસ્ત ફુલશે
- 5
બ્રાઉન થાય એટલે વડા થઈ ગયા પછી તેને દહીં સાથે સર્વ કરો દહીં સાથે મસ્ત લાગે છે વેરી ટેસ્ટી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રાજગરા લિટલ હાર્ટ(rajgara little heart recipe in Gujarati)
#ઉપવાસ#સુપરશેફ 3#માઇઇબુક 9*રાજગરા લિટલ હાર્ટ*શ્રાવણ માસ શરુ થઇ ગયો છે ફરાળ ની એક નવી રેસીપી એ પણ બેક કરેલી જે થી હેલ્ધી પણ છે. ઉપર થી મોનસુન માહોલ તો ચટપટું ખાવું કોને ના ગમે .... તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Hetal Chirag Buch -
-
-
બાજરા ના લોટ ના વડા(bajra na lot na vada recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોષ્ટ 1 Pushpa Kapupara -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ રેશીપી#childhood Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી સાબુદાણા ના વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15ક્રિસ્પી સાબુદાણા ના વડા Ramaben Joshi -
-
રાજગરાનો શીરો(rajgara na siro recipe in gujarati)
શ્રાવણ માસના ઉપવાસ ચાલી રહ્યા છે તો આજે આપણે ફરાળી રાજગરાનો શીરો બનાવીએ . રાજગરાનો શીરો એ ખૂબ જ સરળ છે#ઉપવાસ Nidhi Jay Vinda -
-
-
રાજગરાના લોટ ના પુડલા (Rajgara Four Pudla Recipe In Gujarati)
#MAમારી મમ્મી પાસેથી શીખેલ છે આ પુડલા તે ખૂબજ સ્વાદિષ્ટ બને છે હેલ્ધી પણ છે મીનાક્ષી માન્ડલીયા -
રાજગરા ના લોટ નો શીરો(rajgara na lot siro recipe in Gujarati)
#ઉપવાસ#માઇઇબુકરાજગરો એ ખૂબ જ પૌષ્ટિક વસ્તુ છે તેમાં પણ તે પ્રકારનું સ્ટીરોઈડ છે એટલે જેટલું તમે ખોરાકમાં વધારે લો તે ખૂબ જ સારું અને ઉપવાસમાં ખાઈએ એટલે આપણે બીજો ટાઈમ ભૂખ પણ ન લાગે એવી વાનગી છે મારા સાસરે બધા પ્રકારના શીરા વધારે બનાવે એમાં પણ રાજગરાના શીરો અમારા ઘરમાં બધાની ફેવરિટ આઈટમ. રાજગરાના શીરા માં ઘી અને ખાંડ આવે એટલે તે ખૂબ હેલ્ધી બની જાય. Davda Bhavana -
-
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14277419
ટિપ્પણીઓ (11)