કેબેજ મંચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati)

Dimple Vora
Dimple Vora @cook_19729511

# GA4                                                  
#Week14

કેબેજ મંચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati)

# GA4                                                  
#Week14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગકોબી
  2. કેપ્સીકમ
  3. ૧ ચમચીઆદુ મરચાની પેસટ
  4. ૧ ચમચીમરી પાઉડર
  5. ૧ ચમચીસોયા સોસ
  6. ૧ ચમચીરેડચીલી સોસ
  7. ૨ ચમચીકોનફલોર
  8. ૪ ચમચીમેંદો
  9. તળવા માટે તેલ
  10. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબી ને છીંણી લેવી કેપ્સીકમ જીણા સમારી લેવા તેમાં મેંદો કોનફલોર મીઠું મરી પાઉડર આદુ મરચાની પેસટ ચાલી સોસ રેડ ચાલી સોસ નાખવું

  2. 2

    આ બધું બરાબર મિકસ કરવું હવે તેના નાના બોલ્સ બનાવવા એક પેન મા તેલ ગરમ કરવી આ બોલ્સ તળી લેવા

  3. 3

    મંચુરીયન તૈયાર છે તેને એક ડીસમાં ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimple Vora
Dimple Vora @cook_19729511
પર

Similar Recipes