(પ્લમ કેક( Plum cake Recipe in Gujarati)

Jyoti Prashant
Jyoti Prashant @cook_27794576

#CCC
Xmas challenge

(પ્લમ કેક( Plum cake Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#CCC
Xmas challenge

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિંનીટ
  1. ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. ૧૫૦ ગ્રામ તેલ ઓર બટર
  3. ૧૫૦ ગ્રામ ખાંડ
  4. ૧ નાની ચમચીતજ નો પાઉડર
  5. ૩૦ ગ્રામ બદામ કાપેલી
  6. ૩૦ ગ્રામ ખજૂર
  7. ૩૦ ગ્રામ અખરોટ કાપેલા
  8. ૫ ડ્રોપવેનિલા અસેન્સ
  9. ૧ નાની ચમચીબેકિંગ સોડા
  10. ૧ નાની ચમચીબેકિંગ પાઉડર
  11. ઈંડા

રાંધવાની સૂચનાઓ

30 મિંનીટ
  1. 1

    એક મોટા બાઉલ માં ઘઉં નો લોટ, બેકિંગ પાઉડર,બેકિંગ સોડા નાખી મિક્સ કરી દો.

  2. 2

    બીજા બાઉલ માં ખાંડ, ઓઇલ અને ઈંડા ને nutribullet માં બ્લેન્ડ કરો.

  3. 3

    હવે લોટ મિક્સ ધીમે ધીમે કરીને ઓઇલ ખાંડ વાળા મિક્સર માં ઉમેરતા જવું અને હલાવતા જવું. એક સરસ અને સમૂથ ખીરુ તૈયાર કરવુ.પછી તેમાં અસ્સેન્સ અને જરૂર પડતું મિલ્ક નાખી મિક્સ કરવું

  4. 4

    ડ્રાય ફ્રુટ કાપી ને ૨ સંતરાના જ્યુસ મા પાલડી ને એક રાત રાખી મુકવા. ડ્રાય ફ્રુટ ને મિક્સ કરવા.

  5. 5

    કેક મિક્સ ને બેકિંગ tray મા કાઢી લેવું.

  6. 6

    ૩૦ મિનીટ સુધી બેક થવા દેવું.

  7. 7

    કેક ને થોડી વાર રૂમ temperature માં ઠંડી કરવી.

  8. 8

    સરવિંગ માટે રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Prashant
Jyoti Prashant @cook_27794576
પર

Similar Recipes