ચોકલેટ લાડુ(Chocolate ladoo Recipe in Gujarati)

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
જામનગર

ચોકલેટ લાડુ(Chocolate ladoo Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
4 વ્યક્તિ
  1. 110 વાળું પરલેજી બિસ્કિટ પેકેટ
  2. 1 કપમલાઇ 2 ચમચી દૂકો ઉ1 ચમચી ખાંડ
  3. 50 ગ્રામચોકલેટ વ્હાઈટ
  4. 1 ચમચીમાખણ
  5. થોડાકાજુ ના ટુકડા સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધીજ વસ્તુઓ ને રેડી કરી લો

  2. 2

    પછી બિસ્કિટ ને એક મીક્સેર જાર માં જિનો ભૂકો કરવો પછી તેમાં કોકો પાઉડર મિક્સ કરીને તેમાં મલાઇ ઉમેરવી

  3. 3

    ત્યાર બાદ તેનો મુલાયમ લોટ જેવું કણક બાંધો ને પછી તેના નાની સાઇજ ના બોલ બનાવવા

  4. 4

    ત્યાર પછી ચોકલેટ કમ્પાઉન્ડ ને જીની સમારી લેવી ને તેને એક બોવેલ માં કાઢી લેવી તે માં 1 ચમચી માખણ ઉમેરી ને વરાળ માં ઓગડવી પછી થોડુ ઠંડું થાય એટલે બનાવેલ બોલ ને એમાં નાખી ને કાઢી લેવા પછી તેને કાજુ ના ટુકડા વડે સજાવટ કરવી

  5. 5

    તો તૈયાર 6 મસ્ત ચોકલેટ લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Mandalia
Heena Mandalia @cook_26093279
પર
જામનગર
music cooking work out
વધુ વાંચો

Similar Recipes