ચોકલેટ કોકોનટ બોલ્સ (Chocolate coconut balls recipe in gujarati

Apeksha Parmar
Apeksha Parmar @apekshaparmar

#CCC
ક્રિસમસ લોકો એક બીજાને ચોકલેટ ગીફ્ટ કરે છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૮ વ્યક્તિ માટે
  1. ૨૦૦ ગ્રામ કોપરાનું ખમણ
  2. ૨૦૦ ગ્રામ મીલ્ક મેડ
  3. ૧/૨સલેબ ચોકલેટ
  4. સ્પીરીકલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોકોનટ ના બુરામા મીલ્ક મેડ ઉમેરો અને તેના બોલ બનાવો.

  2. 2

    ત્યારબાદ ડાકચોકલેટ ને ડબલ બોઈલર માં મેલ્ટ કરો.પછી તેમાં કોકોનટ બોલ્સ ઉમેરો અને તેને એક પ્લેટમાં કાઢી લો.

  3. 3

    ત્યારબાદ તેના પર સ્પીરીકલ છાંટી સવ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Apeksha Parmar
Apeksha Parmar @apekshaparmar
પર

Similar Recipes