મીઠાં પુડલા

Hetal Rughani
Hetal Rughani @cook_26446772

#GA4
#WEEK15
Jaggery

મીઠાં પુડલા

#GA4
#WEEK15
Jaggery

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. વાટકો ઘઉં નો લોટ
  2. ૪ ચમચીગોળ
  3. પાણી જરૂર મુજબ
  4. ચપટીખાવા નો સોડા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પહેલા તો લોટ, ગોળ, પાણી મિક્સ કરી ખીરું તૈયાર કરો.તેને ૨ કલાક ઢાંકીને રહેવા દો.હવે પુડલા ઉતારતી વખતે સોડા ઉમેરો.તવી પર અલગ અલગ સેઇપ નાં પુડલા બનાવી શકાય છે.બાળકો ગળી વસ્તુ ખાતા ન હોય પરંતુ નવા સેઇપ જોઈને ખાવાનું પસંદ કરે છે.પુદલો તવી પર પાથરતા પહેલા ભીનું કપડું ફેરવી તવી ઠંડી કરવી જરૂરી છે.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Rughani
Hetal Rughani @cook_26446772
પર

ટિપ્પણીઓ

Similar Recipes