પુડલા(Pudla Recipe in Gujarati)

Khushbu Japankumar Vyas
Khushbu Japankumar Vyas @Khush

#GA4 #Week15 #Jaggery ચાલો આપણે આજે બનાવીએ ઘઉંના લોટના ગળ્યા પુડલા

પુડલા(Pudla Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #Week15 #Jaggery ચાલો આપણે આજે બનાવીએ ઘઉંના લોટના ગળ્યા પુડલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પુડલા ચોળવવા માટે તેલ
  2. 2 વાટકીપાણી
  3. 2 વાટકીઘઉંનો લોટ
  4. 1 વાટકીગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં પાણી લો તેમાં ગોળ ઓગાળો અને ગોળનું પાણી તૈયાર કરો

  2. 2

    આ તૈયાર કરેલા પાણીમાં જરૂર મુજબ ઘઉંનો લોટ ઉમેરી હલાવતા જાવ અને ઘઉંના લોટનું ખીરું તૈયાર કરો

  3. 3

    નોન સ્ટિક તવાને ગરમ કરવા માટે મૂકો તેના પર આછો ખીરું પાથરો તેના પર તેલ લગાડો

  4. 4

    પૂડલા ને બીજી સાઇટ ઉથલાવીને સારી રીતે ચોડવી લો તૈયાર છે ગળ્યા પુડલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Japankumar Vyas
પર

Similar Recipes