સૂંઠ ગોળી (Sunth Goli Recipe in Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#GA4
#week15
#jeggary
ગોળ તો ગુણકારી છે પણશિયાળા માં સુંઠ, હળદર પણ વધુ ગુણ કરે છે... ઠંડી માં આ ગોળી થી શરદી, કફ વગેરે થી રાહત મળે છે... અને દવા લેવા ની જરૂર પડતી નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામગોળ
  2. 2 ચમચીસુંઠ
  3. 2 ચમચીઅજમો
  4. 1 ચમચીહળદર
  5. 1/2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા એક બાઉલ માં ગોળ લેવો. તેમાં થોડું ઘી ઉમેરી હાથ વડે મસળી લેવો. તેમાં અજમો, હળદર અને સુંઠ ઉમેરી લો.

  2. 2
  3. 3

    હવે આ બધું સરસ રીતે મિક્સ કરી હાથ ને સહેજ ઘી વાળો કરી નાની ગોળી વાળી લેવી.. આ ગોળી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes