ઘટકો

20મીનીટ
4 સર્વિંગ્સ
  1. 1 કપકોબીજ ઝીણી ચોપ
  2. 1 કપગાજર ઝીણું ચોપ
  3. 1 નંગકેપ્સિકમ ઝીણું ચોપ
  4. 1 કપકાંદા ઝીણા ચોપ
  5. 1 ચમચીચીલીફલેકસ
  6. 1 ચમચીમીકસ હર્બ્સ
  7. ચપટીમીઠું
  8. 4/5 ચમચીથાઉઝન આઇલેનસોસ
  9. 1પેકેટ બ્રેડ
  10. 4/5 નંગલીલા મરચા
  11. 100 ગ્રામબટર

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    બધા વેજીટેબલસ ઝીણા ચોપ કરો

  2. 2

    લીલા મરચા 4/5 ઝીણા ચોપ કરો

  3. 3

    વેજીટેબલસ એક બાઊલ મા લો તેમા લીલા મરચા,ચીલીફલેકસ,મીકસ હર્બ્સ એડ કરો

  4. 4

    તેમા થાઊઝન આઇસલેન સોસ એડ કરો,મીઠુ એડ કરો

  5. 5

    બધૂ મિકસ કરો

  6. 6

    બ્રેડ પર બટર લગાવી આ સ્ટફિંગ પાથરો ને ગ્રીલ કરવા મૂકો

  7. 7

    થઈ જાય એટલે કટ કરો ને સવૅકરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes