રાંધવાની સૂચનાઓ
- 1
ગુબિચ બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઈ માં એક ચમચી ઘી નાખી ગરમ થાય એટલે તેમાં 150 ગ્રામ દેશી ગોળ નાખી સતત હલાવતા રહેવું.
- 2
હવે 2 મિનિટ સુધી સતત હલાવ્યા બાદ તેમાં બ્રાવિન કલોર આવે ત્યાં સુધી હલાવુ. હવે તેમાં બેકિંગ સોડા નાખો અને 1 મિનિટ સુધી સતત હલાવતા રહેવું.
- 3
હવે એક પ્લેટ માં ઘી લગાવી ને મિશ્રણ તેમાં કાઢી લેવું. મિશ્રણને પ્લેટ માં નાખ્યા પછી કંઈજ કરવાનું નથી એ તેની મેળે પ્લેટમાં પથરાય જશે. મિશ્રણ ને કલાક ઠનડું થવા દેવું. હવે કલાક પછી મિશ્રણ ઠરી જાય એટલે ચાકુ કે ચમચી ની મદદ થી કાઢી લઈ તેના દસ્તા વડે પીસ કરી લેવા.
- 4
તો તૈયાર છે આપણી ગુબિચ, ગોળ કેન્ડી આ નાના બાળકોને ઠંડીમાં આપવાથી આયર્ન થી ભરપૂર હોય છે અને ખાવામાં હેલ્ધી પણ છે. આ ગોળ કેન્ડી બધા ને ખુબજ ભાવશે એકવાર જરૂર ટ્રાય કરજો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
ગુબીચ (Gubich recipe in gujarati)
#GA4 #Week15 #jaggeryઆજથી 25 વર્ષ પહેલાં આ ચીકી સ્કૂલ ની આસપાસ ની દુકાન પર આસાનીથી મળી રહેતી હતી. અમે આને ગોળ ની ચીકી કહેતા હતા. Ekta Pinkesh Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજગરાના લાડુ (rajgira ladoo Recipe in Gujarati)
#GA4#week15#jaggery#amaranthus#cookpadindia#cookpadgujrati રાજગરાનો સમાવેશ ફરાળમાં વપરાતા ઘટકોમાં થાય છે. પરંતુ રાજગરામાંથી બનતી વાનગી દરેકને ભાવે છે. રાજગરાના લાડુ ઉત્તરાયણમાં પણ છત પર પતંગ ઉડાડતા ખાવાની મજા આવે છે. Sonal Suva -
-
-
-
-
-
-
-
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post3#Makarsankrantispecial Bansi Thaker -
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14301378
ટિપ્પણીઓ (5)