સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)

krupa sangani @cook_20296978
સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટ્રોબેરી ને ઝીણું સુધારી લેવુ.
- 2
ત્યાર બાદ એક નોં સ્ટિક પેન માં સ્ટ્રોબેરી ને ખાંડ બને નાખી દેવા, તેને ધીમા ગેસ પર હલાવતા રહેવુ. બધુ ઉકળી ને ધોળું ઘાંટુ થાય ત્યાર બાદ તેમા લીંબુ નો રસ નાખી દેવો.
- 3
ત્યાર બાદ તેને થોડી વાર હલાવી ને ગેસ બંધ કરી તેને ઠરવા દેવું. તો ત્યાર છે સ્ટ્રોબેરી જામ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)
બ્રેડ, બટર અને જામ બાળકોનો પ્રિય નાસ્તો છે. બહારથી ખરીદવામાં આવતા જામ અને ઘરે બનાવેલા જામના સ્વાદમાં ખૂબ જ ફરક છે. ઘરે બનાવેલો જામ ફ્રેશ અને ફ્લેવરફૂલ લાગે છે અને આપણે ખાંડ નું પ્રમાણ પણ પસંદગી મુજબ નું રાખી શકીએ છીએ. સ્ટ્રોબેરી જામ ખાટો મીઠો એન્ડ રિફ્રેશિંગ લાગે છે. જામ ખુબ જ ઓછી વસ્તુઓ માં થી બની જાય છે અને ઘરે બનાવેલા જામ નો સ્વાદ બહુજ સરસ લાગે છે.#GA4#Week15 spicequeen -
સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#JamRecipe#StrawberryJamrecipeફકત બે જ ધટકો : (૧ ) ખાંડ અને (૨ ) સ્ટ્રોબેરી નો ઉપયોગ કરી ને આજે જામ બનાવ્યો.પહેલો પ્રયત્ન કર્યો....સરસ બન્યો.....આમ તો આ સ્ટ્રોબેરી જામ બનાવવા માટે લીંબુ કે વિનેગર નો ઉપયોગ કરીએ છીએ,મીઠું પણ ઉમેરી ને કરીએ છીએ,પણ આજે મીઠું કે વિનેગર કે લીંબુ ના ઉપયોગ કર્યા વગર બનાવ્યો..... Krishna Dholakia -
-
સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસ્ટ્રોબેરી જામ Ketki Dave -
-
મિક્સ ફ્રુટ જામ (Mix fruit jam recipe in Gujarati)
અલગ-અલગ પ્રકારના ફળોનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના જામ બનાવવામાં આવે છે. બ્રેડ અને જામ બ્રેકફાસ્ટની સૌથી લોકપ્રિય અને સરળ વસ્તુ છે જે બાળકોને પણ ખુબ જ પસંદ પડે છે. મિક્સ ફ્રુટ જામ એ સૌથી લોકપ્રિય જામ નો પ્રકાર છે જે અલગ-અલગ પ્રકારના ફળ ઉમેરીને બનાવવામાં આવે છે.જામ બનાવવાનું ખૂબ જ આસાન છે અને ઘરે બનાવવામાં આવતાં જામ બહારથી ખરીદવામાં આવતા જામની સરખામણીમાં સ્વાદ અને ગુણવત્તા બંને માં ખૂબ જ ઊંચું સ્થાન ધરાવે છે. ઘરે બનાવાતા જામમાં આપણે ફળોની ગુણવત્તા અને ખાંડનું પ્રમાણ જાળવી શકીએ છીએ. ખાંડને બદલે સાકર વાપરીને પણ જામ બનાવી શકાય.જામ ને રેફ્રિજરેટરમાં ઘણા મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય જેનો ઉપયોગ અલગ અલગ પ્રકારના ડિઝર્ટ બનાવવામાં પણ કરી શકાય છે.#cookpadindia#cookpad_gu spicequeen -
સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)
#RC3દેશ-વિદેશમાં પ્રખ્યાત સ્ટ્રોબેરી તેના સ્વાદ અને દેખાવ થકી બધાના દિલ જીતી લે તેવું ઓછી કેલરીવાળુ ફળ છે. જેનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. ઘણા બધા રોગોમાં ગુણકારી એવી 🍓 માં સારા પ્રમાણમાં વિટામિન E અને મેંગેનીઝ છે. એન્ટી ઓક્સિડન્ટ સ્ટ્રોબેરી નો રુટીનમા use થઇ શકે તે માટે મેં આજે સ્ટ્રોબેરી જામ બનાવ્યો. જે ખરેખર ટેસ્ટી બન્યો!!! Ranjan Kacha -
-
મિક્સ ફ્રુટ જામ(mix fruit jam Recipe in Gujarati)
બાળકોમા જામ ફેવરિટ હોય છે,, અત્યારે ફ્રુટ બહુ સરસ આવે છે એટલે ઘરે જ મિક્સ ફ્રૂટ જામ બનાવ્યો છે મારા બાળકો તો રોટલી સાથે બ્રેડ સાથે જામ જ ખાય છે એટલે મેં ઘરે જ મિક્સ ફ્રૂટ જામ બનાવ્યો છે,, Payal Desai -
-
કાળી દ્રાક્ષ નો જામ (Black Grapes Jam Recipe In Gujarati)
#SQમાત્ર 3 જ વસ્તુ થી તો બનતો આ જામ સ્વાદ માં ખુબ જ સરસ છે. બાળકો નો તો જામ ખુબ પ્રિય છે. બ્રેડ, રોટલી કે પરાઠા પર લગાવી ને ખાઈ શકાય છે. Arpita Shah -
ફેશ સ્ટ્રોબેરી જામ (Fresh Strawberry Jam Recipe In Gujarati)
#cookpadgujarati#COOKPADINDIA#VALENTINES day#BW Sneha Patel -
સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)
સ્ટ્રાબેરી એક સીજનલ ફ્રુટ છે ,વિન્ટર મા જ મળે છે, વાટર કન્ટેન્ડ સારા પ્રમાણ મા હોય છે, જૂસી ફ્રુટ છે બાલકો ,દરેક ઉમ્ર ના લોગો ના ભાવતુ વિટામીન સી થી ભરપુર છે સ્ટ્રાબેરી ના ક્રશ જામ બનાવી ને સ્ટોર કરી શકાય છે, બ્રેડ,રોટલી ભાખરી સાથે બાલકો ને આપી શકાય છે , મિલ્ક શેક, આઈસક્રીમ બનાવી શકાય છે. Saroj Shah -
-
કાળી દ્રાક્ષ નો જામ (Black Grapes Jam Recipe In Gujarati)
#SQ કાળી દ્રાક્ષ નો જામ બહુ જ ટેસ્ટી લગે છે.નાના મોટા બધા ને ભાવે છે.આ દ્રાક્ષ અત્યારે સરસ મળે છે તો આ રીતે જામ બનાવી ને તેને લાંબો ટાઈમ સાચવી અને ઉપયોગ કરી શકાય છે. Alpa Pandya -
-
પીચ જામ (Peach Jam recipe in Gujarati)
બાળકોને જામ ખૂબ જ ભાવે છે. બ્રેડ, બટર અને જામ તેમની પસંદગી નો નાસ્તો છે અને લંચ બોક્સમાં પણ લઈ જવાનું પસંદ કરે છે. આપણે લગભગ મિક્સ ફ્રૂટ જામ નો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ અલગ અલગ ફ્રુટ નો જામ પણ ખૂબ જ ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ બને છે. પીચ જામ ખાટો-મીઠો બને છે જે ટોસ્ટ બ્રેડ સાથે ખુબ જ સરસ લાગે છે. આ જામ કેક ના ગ્લેઝિંગ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. પીચ ના ઉપયોગ વાળી કોઈપણ રેસિપીમાં પણ આ જામ વાપરી શકાય છે. તજ અને જાયફળના ઉપયોગથી જામને એક ખુબ જ સરસ સ્વાદ અને સુગંધ મળે છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
મિક્સ ફ્રુટસ જામ
#ફ્રુટસફ્રેન્ડસ, બાળકો ને ખુબ જ ભાવતો જામ જનરલી આપણે બહાર થી લાવતા હોય પરંતુ શિયાળામાં આવતા તાજા ફળો માંથી પણ ઘરે જ જામ બનાવી શકાય છે . એકદમ સ્મૂધ અને કોઇપણ પ્રીઝર્વેટીવ વગર જામ બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટ્રોબેરી મિલ્ક શેક(Strawberry milkshake Recipe in Gujarati)
#GA4#Week15આ એક મારી ઇન્નોવેટીવ રેસીપી છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ચોકલેટ સ્ટ્રોબેરી(Chocolate Strawberry Recipe in Gujarati)
સ્ટ્રોબેરી ને ચોકલેટ નુ કોમ્બીનેશન બહુ જ સરસ લાગે ..બાળકો ને પણ પસંદ આવે #GA4#સ્ટ્રોબેરી #WEEK15 bhavna M -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#AsahikaseiIndia#Cookpadindia#Cookpadgujratiકેક તો નાના મોટા બધા ને બહુ જ ભાવે. ચોકલેટ કેક તો બધા બનાવતા જ હોય મે આજે અહી સ્ટ્રોબેરી કેક બનાવી છે.થોડી ખાટી મીઠી આ કેક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.અને સ્ટ્રોબેરી છે તો નાના બાળકો ને આ કેક ખૂબ જ ભાવે.મે આ કેક માં મિલ્ક અથવા તો મિલ્ક ની કોઈ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો નથી.માટે આ સ્ટ્રોબેરી કેક વેગન છે.એગ લેસ)(vegan) Bansi Chotaliya Chavda -
આમળાનો જામ (Amla Jam Recipe In Gujarati)
જામ છોકરાઓ ને બહુજ ભાવે છે.તો આપડે એ ઘરે જ બનાવીએ તો એમાં કોઈ બહારના પ્રિસર્વેટીવ કે કલર કઈ પણ વગર એકદમ હેલ્થી બનાવી શકાય છે.અને ટેસ્ટ તો બેસ્ટ જ હોય છે ઘરે બનાવેલી વસ્તુ નો.તો શિયાળા માં આમળા સરસ મળે છે અને એનો જામ પણ સરસ બનેજ છે.અને છોકરાઓ e બહાને આમળા પણ ખાય છે. Ushma Malkan -
સ્ટ્રોબેરી અને ડ્રેગન ફ્રુટ જ્યુસ (Strawberry Dragon fruit juice Recipe In Gujarati)
#GA4 #Week15 Foram Trivedi -
લાલ મરચાં નો જામ (Red Chili Jam Recipe In Gujarati)
#RC3ફળો ના જામ આપણે બનાવી એ અને ભોજન માં લઈ એ પણ આજે હું 'લાલ મરચાં નો જામ નવાઈ લાગી ને'... કૂકપેડ માં રેસીપી મુકી રહી છું...શિયાળામાં જયારે લાલ મરચાં આવે ત્યારે ચોકકસ થી આ રેસીપી બનવાજો.□ લાલ મરચાં નો જામ એ Very Unique Recipe છે.□ આ જામ નો સ્વાદ ખટ-મીઠો તીખો હોય છે.□ લાલ મરચાં ના જામ ને કોઈપણ ગુજરાતી ફરસાણ...ઢોકળાં,સમોસા....ફીંગરચિપ્સ,સેન્ડવીચ...સાથે આરોગી શકાય છે.□ આખા વર્ષ દરમિયાન આ જામ ને કોઈપણ જાતના Preservative વગર સરસ રહે છે. Krishna Dholakia -
મેંગો સાલસા જામ(mango salsa jam recipe in gujarati)
#કૈરીઓછી ખાંડ થી બનતો ચટપટો સાલસા જામ બધા જ પોષકતત્ત્વ થી ભરપૂર છે.. અને અત્યંત સ્વાદિષ્ટ પણ લાગે છે.. Dhara Panchamia -
સ્ટ્રોબેરી જયુસ (Strawberry Juice Recipe In Gujarati)
#CookpadTurns6સ્ટ્રોબેરી જુસ ખૂબ જ સરળ છે બનાવવા માં વડી હેલ્થી અને ટેસ્ટી. Varsha Karia I M Crazy About Cooking -
આમળા જામ(Amla Jam recipe in Gujarati)
#GA4#week11શિયાળામાં આમળા ખાવા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી ગણવામાં આવે છે, ખાસ કરીને બાળકો માટે. પરંતુ, બાળકો આમળાના ખટાશ પડતા તુરા સ્વાદને કારણે તે ખાવાથી દૂર ભાગે છે... તો બાળકોને આમળા ખવડાવો જામ સ્વરૂપે... બનાવીએ આમળા જામ... Urvi Shethia -
સ્ટ્રોબેરી જ્યૂસ (Strawberry Juice Recipe In Gujarati)
#સાઈડ રેસીપી ૨આ જયૂસ હું આખું વર્ષ માટે સ્ટોર કરુ છું સવારે નાસ્તા જોડે મારા બાળકો માટે ઓલ ટાઇમ ફેવરિટ Preity Dodia -
-
મેંગો જામ (Mango Jam Recipe In Gujarati)
#cookpadgujaratiઆંબા ની સીઝન માં આપણે આાંબા માંથી અલગ અલગ વસ્તુ ટા્ય કરતા હોઈએ છીએ.બજાર માં મળતા જામ માં ફુડ કલર અને પિ્ઝરવેટીવ નું ઉમેયુ હોય છે,જ્યારે ઘરે બનાવેલ સ્વાદ માં ટેસ્ટી ને હેલ્ધી પણ હોય છે.જે બનાવવા ઘર માંથી બઘી આસાની થીવસ્તુ મળી રહે છે, જલ્દી બની જાય છે. Kinjalkeyurshah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14302137
ટિપ્પણીઓ