પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

દેશી ચૂલા ના ખૂબજ સ્વાદિષ્ટ અને delicious

પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

દેશી ચૂલા ના ખૂબજ સ્વાદિષ્ટ અને delicious

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧.૫ કલાક
૨ લોકો
  1. ૧૦૦ ગ્રામદાળિયા
  2. ૧/૨ વાટકીદહીં.
  3. મીઠું સ્વાદમુજબ
  4. ૧ ચમચીમરચાં
  5. ૧/૨ ચમચી હળદર
  6. ૧/૨ ચમચી ગરમ મસાલો
  7. ૧/૨ ચમચી ચાટ મસાલો
  8. ૧/૨ લીંબુ
  9. ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
  10. ૧/૨ ચમચીઓરેગાનો
  11. ૧/૨ ચમચી મરી પાઉડર
  12. ૨૦૦ ગ્રામ પનીર
  13. ૨ નંગડુંગળી
  14. ૨ નંગસીમલા મરચાં
  15. ૨ નંગટામેટા

રાંધવાની સૂચનાઓ

૧.૫ કલાક
  1. 1

    દાળિયા ને મિક્સર મા પીસી લો. તેમાં બધો મસાલો નાખી હલાવી ખીરું તૈયાર કરો.

  2. 2

    તેમાં પનીર, સિમલા મરચાં ટામેટા ડુંગળી ના મોટા ટુકડા કરી ખીરા મા ૧ કલાક રેહવા દો.

  3. 3

    ત્યાર બાદ સળિયા મા ભરી ને ઓવેન, ચૂલા પર અથવા ગેસ પર તેલ લગાવી શેકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes