પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર,કેપ્સીકમ અને ડુંગળીના આ રીતે મોટા પીસ પાડી લેવા.હવે બાકીની બધી સામગ્રી ભેગી કરીને એક બેટર તૈયાર કરવું.અને આ બેટર માં કેપ્સીકમ,ડુંગળી અને પનીર ને મિક્સ કરી દેવું.
- 2
હવે બાંબુ સ્ટીક લઇ તેમાં વારાફરતી ત્રણેય ને લગાવવા.અને કૂક કરવા માટે માઇક્રોવેવ ઓવેન્ માં ૧૮૦ તાપમાને ૧૦ મિનિટ માટે એક બાજુ થવા દેવું પછી બહાર કાઢી ને ફેરવી દેવું અને ફરી એજ રીતે બીજી સિદે માં પણ થવા દેવું.હવે તેને બહાર કાઢી ને સર્વ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ટિક્કા(paneer tikka recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુક#માઇપોસ્ટ17 Aanal’ kitchen (by Aanal Thakkar) -
પનીર ટિક્કા (tandoori paneer tikka Recipe In Gujarati)
#GA4 #weak1 #post 2 #yogurt પનીર એક એવી વસ્તુ છે જે કોઈને ન ભાવે એવું બને જ નહીં ખાસ કરીને મારા ઘરમાં બધાં નું ફેવરિટ છે.. Payal Desai -
ક્રિસ્પી ચીઝ પનીર ટિક્કા (Crispy Cheese Paneer Tikka Recipe In Gujarati)
#AsahiKaseiIndiaBaking recipe ushma prakash mevada -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe in Gujarati) (Jain)
#RB13#WEEK13#PANEER_TIKKA#SPICY#TENGY#STATR#PANEER#BELPEPAR#PARTY_TIME#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Ishita Rindani Mankad -
-
-
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
પનીર ટિક્કા (paneer tikka recipe in gujarati)
#ફટાફટપનીર ટિક્કા જલ્દી થી બની જતું હેલથી ફૂડ છે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી હોય છે મિંટી ચટણી સાથે સર્વ કરવું. Neeti Patel -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
પનીર ટિક્કા મસાલા, એક મસાલેદાર પનીરની વાનગી છે. તેને બનાવવા માટે પહેલા પનીરને મસાલામાં મેરિનેટ કરીને ગ્રીલ કરવામાં આવે છે અને પછી પનીરને ટામેટાં, ડુંગળી અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવેલી સ્વાદિષ્ટ ગ્રીલ કરેલા પનીરનો હલ્કો બળેલો સ્વાદ ચાર ચાંદ લગાવી દે છે. Urmi Desai -
-
-
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati સ્ટાટૅરની જેમ પીરસાય એવું પનીર ટિક્કા ડ્રાય સૌથી સ્વાદિષ્ટ પનીર ની વાનગીઓ માં થી એક છે. આ રેસીપી તવા પર બનાવી છે. તવા પર પકાવેલું પનીર પણ સરસ ક્રીસ્પી બને છે. Bhavna Desai -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
-
પનીર ટિક્કા(Paneer Tikka Recipe in Gujarati)
#GA4#WEEK1#yogurt#punjabiઅત્યારે કોરોના ને લીધે બારે હોટલ માં જવાઈ નઈ.... અને જ્યારે તંદૂરી પનીર ટિક્કા ઘરે બનાવા ઘણા જ સરળ રહે છે.. અને બહાર જેવો જ સ્વાદ.. તો ચાલો તમારી સાથે શેર કરૂં Soni Jalz Utsav Bhatt -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
Khyati Trivediએક ખૂબ પ્રખ્યાત ને બધા ને ગમતું સ્ટાતર Khyati Trivedi -
ગ્રીલ પનીર ટિક્કા (Grill Paneer Tikka Recipe in Gujarati)
#GA4#week15#Grill#cookpadindia#cookpad_gu પનીર ટિક્કા એ પનીરના ક્યુબ્સ અને દહીં , શિમલા મરચા ડુંગળી ટામેટા અને મસાલા સાથે મેરીનેટેડ શાકાહારી વાનગીઓ સાથે બનેલું લોકપ્રિય ભારતીય વાનગી છે. પરંપરાગત રીતે તે તંદૂરમાં શેકેલા હોય છે. પરંતુ તેને આપને સરળ રેસીપીથી બનાવી શકીએ છીએ. આપને અહી ગેસ પર ગ્રિલ સ્ટેન્ડ પર મૂકી શેકી સકિયે...ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી રેસીપી ગણી શકાય...જેને આપણે સ્તાટેર તરીકે સર્વ કરી શકીએ...ખુબ જ હેલ્થી પણ ગણી શકાય... Twinkal Kalpesh Kabrawala -
-
તંદુરી પનીર મલાઈ ટિક્કા (tanduri paneer malai tikka recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલનાની નાની ભૂખ માટે જલદી થી બનાવો આ ઝટપટ વાનગી. વરસાદ માં ખાસ રંગ પૂરશે. એકદમ સરળ અને સ્વાદિષ્ટ. Chandni Modi -
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujarati Hetal Manani -
પનીર ટિક્કા પુલાવ(Paneer Tikka Pulao in Gujarati)
#trend3#paneertikkaપુલાવમાં આપણે તવા પુલાવ તો બનાવતા જ હોઈએ. મે તેમાં ફો્રફાર કરી ને પનીર ટિક્કા પુલાવ બનાવ્યો છે. જે ખૂબ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
મેગી પનીર ટિક્કા Maggi Paneer Tikka recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab Sachi Sanket Naik -
-
શેઝવાન પનીર ટિક્કા પિઝ્ઝા ચીઝી બાઇટ્સ
પિઝ્ઝા ને હેલ્થી બનાવવા મેં વિટ(ઘઉં) ના રોટલા નો ઉપયોગ કર્યો છે. Prerna Desai -
પનીર ટીક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#MRC માટે ખાસ બનાવી.. એમ પણ વરસાદની સીઝનમાં આવું બધું ખાવાની બહુ ઈચ્છા થાય. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16313261
ટિપ્પણીઓ (4)