સ્વીટ પાણી (Sweet water Recipe in Gujarati)

Khushbu mehta
Khushbu mehta @khushi123
Morbi

#GA4
#week15
ગોળ નું પાણી પીવાથી પેટ સાફ થાય છે બાળક માટે ખૂબ સારું અને પેટ માં પણ ઠંડક થાય છે અને મારી બેબી ને આજે મે આ પીવડાવ્યું ....

સ્વીટ પાણી (Sweet water Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#week15
ગોળ નું પાણી પીવાથી પેટ સાફ થાય છે બાળક માટે ખૂબ સારું અને પેટ માં પણ ઠંડક થાય છે અને મારી બેબી ને આજે મે આ પીવડાવ્યું ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ લોકો માટે
  1. ૨ ટી સ્પૂનદેશી ગોળ
  2. ૧/૨ ટી સ્પૂનગાય નું ઘી
  3. 1 ગ્લાસપાણી
  4. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક તપેલી માં પાણી લઈ તેમાં ગોળ નાખો..અને હલાવો એને મિક્સ કરો

  2. 2

    અને હવે ઍક ગ્લાસ માં કાઢી તેમાં ઘી અને મરી પાઉડર નાખો..

  3. 3

    તૈયાર છે ગોળ નું પાણી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu mehta
Khushbu mehta @khushi123
પર
Morbi
મને રસોઈ કરવી બહુ જ ગમે છે અને રસોઈ માં ન્યૂ શીખવા મળે એ પણ બહુ જ ગમે....
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes