જુવાર ની રોટી (Juvar Roti Recipe In Gujarati)

Palak Modi
Palak Modi @cook_26368484
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 જન માટે
  1. 1 વાટકીજુવાર નો લોટ
  2. 1 વાટકીગરમ પાણી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જુવાર ના લોટ ને એક બોલ માં લઇ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. બીજી બાજુ તપેલી માં ગરમ પાણી મુકો.

  2. 2

    જુવાર ના લોટ માં ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ. પછી સારી રીતે મિક્સ કરી લો.

  3. 3

    આંદણી પર મૂકી જુવાર ના લોટ નું અટામણ લઇ વેલણ અથવા હાથ વડે વણી લો. ગરમ કરેલ તવી પર મુકો તેની ઉપર પાણી લગાઓ. સુકાઈ જાય એટલે બીજી બાજુ રોટલી ને થવા દો. પછી ગેસ પર તેને ફુલાવી દો. ઘી લગાવી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Modi
Palak Modi @cook_26368484
પર

Similar Recipes