જુવાર નો રોટલો વરાડીયુ શાક (Jowar Rotla Varadiyu Sabji Recipe In Gujarati)

Rita Joshi
Rita Joshi @cook_27182976

જુવાર નો રોટલો વરાડીયુ શાક (Jowar Rotla Varadiyu Sabji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
  1. 1 વાટકો બધી લીલોતરી શાક
  2. રૂટીગ મસાલો
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1 ચમચીમરચું
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચી ધાણાજીરું
  7. 1 ચમચીગરમ મસાલો
  8. તેલ પાણી રોટલો બનાવવા
  9. 1 કપજુવાર નો લોટ
  10. 1/4 ચમચીમીઠું
  11. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    હવે એક કડાઈમાં પાણી નાખીને બધા લીલા શાકભાજી બારીક સમારીને તેમાં નાખી અને બાફીને બીજા વાસણમાં વઘાર માટે તેલ ગરમ કરો અને પછી તેમાં એક ચમચી રાઈ જીરું નાખો

  2. 2

    પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અને ગરમ મસાલો મીઠું નાખી પાણી નાખીને થોડીવાર માટે ચઙવા દો પછી તેમાં લીંબુનો રસ ઉમેરી લીલા ધાણા નાખી અને

  3. 3

    હવે એક લોઢી ગેસ પર મૂકી ગરમ થાય એટલે તેમાં જુવાર નો લોટ મસલીહાથવડેરોટલો બનાવી બે બાજુ શેકી લો

  4. 4

    રોટલો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર ગરમ ગરમ સર્વ કરો

  5. 5

    ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Joshi
Rita Joshi @cook_27182976
પર

Similar Recipes