જુવાર ખિચડી(Jowar Khichdi Recipe in Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033

જુવાર ખિચડી(Jowar Khichdi Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
3 servings
  1. 3 ટેબલ સ્પૂનજુવાર
  2. 2 ટેબલ સ્પૂનકોર્ન
  3. 2 ટેબલ સ્પૂનઘઉં
  4. 1બાઉલ મિક્સ લીલા કઠોળ
  5. 1/2બાઉલ મગ ની દાળ
  6. 1/2બાઉલ ચોખા
  7. 2 નંગટોમેટો
  8. 1 નંગડુંગળી
  9. 1 ટેબલ સ્પૂનઆદુ, મરચા અને લસણ ની પેસ્ટ
  10. 1 ટેબલ સ્પૂનમરચુ પાઉડર
  11. 1/2 ટેબલ સ્પૂનધાણાજીરૂ
  12. 1/2 ટેબલ સ્પૂનહળદર
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 1/2 ટેબલ સ્પૂનહિંગ

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌપ્રથમ જુવાર મકાઈ અને ઘઉં ને છ થી સાત કલાક સુધી પલાળી દો.

  2. 2

    ત્યારબાદ તેમા મીઠું ઉમેરી ને કૂકરમાં ત્રણ સીટી કરી લ્યો.

  3. 3

    ત્યારબાદ મગ ની છડી દાળ,ચોખા, અને મીક્ષ કઠોળ ને 10 મિનિટ પાણી મા પલાળી દિયો.

  4. 4

    ત્યારબાદ બધું જ મિશ્રણ ઉમેરીને તેમાં મીઠું,હિંગ અને હળદર અને ઘી ઉમેરીને કૂકરમાં ત્રણ સીટી કરી લિયો.

  5. 5

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં લાલ મરચું, હિંગ, રાઈ, જીરુ. લીંબડૌ બધુંજ એડ કરી ને વઘાર કરી લિયો.

  6. 6

    ત્યારબાદ તેમા ડુંગળી, ટામેટાં, મીઠું, મરચુ પાઉડર, ધણા જીરૂ એડ કરિને બરાબર હલાવો.

  7. 7

    તયારબાદ તેમા તયાર કરિલી ખિચડી એડ કરી ને તેને ચડવા દો.

  8. 8

    ત્યારબાદ તેને સવીઁગ બાઉલ મા સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

ટિપ્પણીઓ

Similar Recipes