વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

Kittu Patel
Kittu Patel @kittu_patel
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 મોટો વાટકોબાફેલા ભાત
  2. 1 વાટકીઝીણી સમારેલી ડુંગળી
  3. 1 વાટકીઝીણી સમારેલી કોબી
  4. 1 વાટકીઝીણી સમારેલુ ગાજર
  5. 1 વાટકીઝીણી સમારેલુ બટેટુ
  6. 1 વાટકીલીલા વટાણા
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1 ચમચીધાણા જીરૂ પાઉડર
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1 ચમચીહળદર
  11. 1 ચમચીતેલ
  12. 1ટી. સ્પુન રાઈ
  13. 1ટી. સ્પુન હિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બઘા શાક સમારી લેવા અને ભાત બાફી લેવા

  2. 2

    એક કડાઈ મા તેલ મુકી તેમા રાઈ હિંગ હળદર નાખી વધાર કરવો તેમા સમારેલ શાક ઉમેરી મીઠું નાખીને બરાબર મિક્સ કરી ચડવા દેવુ તેલ માં જ ચડવા દેવુ પાણી ઉમેરવુ નહીં

  3. 3

    પછી તેમા લાલ મરચું પાઉડર, ધાણા જીરૂ પાઉડર, હળદર, ગરમ મસાલો નાંખીને બરાબર મિક્સ કરીને હલાવુ તેમા બાફેલા ભાત ઉમેરવા

  4. 4

    તૈયાર બાદ તેમા કોથમીર નાખી સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kittu Patel
Kittu Patel @kittu_patel
પર
Rajkot

Similar Recipes