બ્રાઉની (Brownie Recipe in Gujarati)

Jigisha Patel
Jigisha Patel @cook_25996559
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
4 લોકો
  1. 1બાઉલ મીક્ષ બિસ્કિટ (હેપ્પી, હાઇડ એન્ડ સીક, મેરીગોલ્ડ)
  2. 2 કપદૂધ
  3. 2 ચમચીખાંડ
  4. 1 ચમચીબેકિંગ પાઉડર
  5. 1/2ચમચી બેકિંગ સોડા
  6. ટુકડાઅખરોટ ના
  7. ડાર્ક ચોકલેટ
  8. ટુકડાકાજુ ના
  9. ચોકલેટ વમીસેલી

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    ત્રણ પ્રકારના બિસ્કિટ લો.

  2. 2

    બિસ્કિટ ના ટુકડા કરી લો.

  3. 3

    મિક્ષર મા બિસ્કિટ ના ટુકડા,દૂધ, ખાંડ લઇ ગ્રાઉન્ડ કરો.

  4. 4

    બેકિંગ પાઉડર અને સોડા નાખી બરાબર હલાવો.અખરોટ ના ટુકડા ઉમેરો.

  5. 5

    ઓવન ને 10 મિનિટ પ્રી હીટ કરી મિશ્રણ ને 150 ં ડીગ્રી પર 20 મિનિટ બેક કરો. ટૂથપીક થી ચેક કરો.

  6. 6

    બ્રાઉની ઠંડી થાય પછી અનમોલ્ડ કરો. ઉપર મેલ્ડ ડાકૅચોકલેટ અને કાજુ ના ટુકડા થી સજાવો.

  7. 7

    તૈયાર છે યમ્મી બ્રાઉની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Patel
Jigisha Patel @cook_25996559
પર

Similar Recipes