ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang
શેર કરો

ઘટકો

  1. ૫ નંગટામેટા
  2. ૨ નંગલીલાં મરચાં
  3. ૧ ઇંચઆદુ
  4. ૧/૨બીટ
  5. ૧/૪દૂધી
  6. ૧ નંગડુંગળી
  7. ૧૦ કળી લસણ
  8. મીઠું ટેસ્ટ મુજબ
  9. પાણી જરૂર મુજબ
  10. ૧ ચમચીમરી પાઉડર
  11. ૧ ચમચીઘી
  12. તજ
  13. લવિંગ
  14. ૧/૨ વાડકીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ ટામેટા,ડુંગળી,મરચા,આદુ,લસણ,બીટ,દૂધી બધી સામગ્રી ભેગી કરવી.પછી બધી સામગ્રી ને સુધારી લેવું.

  2. 2

    એક કુકર માં ઘી મૂકી તેમાં તજ,લવિંગ નાખી ડુંગળી,લસણ સોટ્રવા પછી બીજી સામગ્રી નાખી પાણી નાખી બાફી લો.

  3. 3

    બફાઈ જાય એટલે તેમાં બ્લેન્ડર ફેરવી ને ગાડી લેવું.પછી તેમાં મરી પાઉડર,ખાંડ નાખી મિક્સ કરવું.

  4. 4

    પછી તેમાં મીઠું નાખી ઉકાળવા દો તો રેડી છે ટોમેટો સૂપ.તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

ટિપ્પણીઓ

Similar Recipes