ખીર (Kheer recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 લોકો
  1. 500મીલી દૂધ
  2. 1 કપચોખા
  3. 2 ચમચીખાંડ
  4. 3 ચમચીઘી
  5. 3 ચમચીમિલ્ક મેડ
  6. 2તમાલપત્ર
  7. ચપટીમીઠું
  8. 1 વાટકીમિક્ષ ડ્રાયફ્રુટ્સ
  9. ચપટીઈલાયચી પાઉડર
  10. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈને કુકર માં ચોખા અને પાણી નાખી ને ચપટી મીઠું અને તમાલપત્ર નાખી ને 2 સીટી પડાવી લો અને ગેસ બન્ડ કરી ને ઠંડુ થાય એટલે બનેલ ચોખા ને મેષ કરી લોઅને સાઈડ માં ઢાંકી ને મૂકી રાખો.

  2. 2

    એક કઢાઈ માં1 ચમચી ઘી ગરમ કરવા મૂકી તેમાં કાજુ,બદામ,પિસ્તા અને દ્રાક્ષ બધુજ સાંતળી લો

  3. 3

    હવે દૂધ ગરમ કરવા મૂકી તેમાં એક ઉભરો આવે એટલે મેષ કરેલા ચોખા અંદર નાખી ને બરોબર હલાવી ને 2 મિનિટ માટે ગરમ થવા દો

  4. 4

    હવે તેમાં ખાંડ અને મિલ્કમેડ નાખી ને બરાબર હલાવી ને તળેલા દ્રાય ફ્રૂટ્સ અને ઈલાયચી પાઉડર નાખી ને ફરીથી હલાવી ને ઢાંકી ને 2 મિનિટ માટે રાખો

  5. 5

    એક વાસણ માં 2 ચમચી ઘી લઈ તેમાં 2 ચમચી ખાંડ નાખી ને ગરમ કરી ને કેરેમલ કરી ને તેને બનાવેલ ખીર માં નાખી ને હલાવી ને ગેસ બંદ કરી દેવો

  6. 6

    રેડી છે ઓરિસ્સા ની ફેમસ ઓડિયા ખીરી ને બાઉલ માં કાઢી ને દ્રાયફ્રૂટ્સ થી સજાવી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
પર

Similar Recipes