ચીઝ બેક ડિસ

Megha Shah
Megha Shah @090204k
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીની
3વ્યકિત
  1. 100 ગ્રામમેક્રોની
  2. 100 ગ્રામચીઝ
  3. 2ચામચી મેડો
  4. 3ચામચી બાતર
  5. મીઠુ
  6. 1 ચમચીમારી પાવડર
  7. 2 કપદુધ
  8. 1ચામચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

30મીની
  1. 1

    એક તપેલી પાન ગરમ કર મુકો ઇમા મીઠુ એની તેલ ઉમરો

  2. 2

    મેક્રોની ને ઇ ગરમ પાણી મા ઉમરી બોઇલ કરી લો

  3. 3

    બારાબાર ચાડી જય એલે મેક્રોની ને એક બાઉલમા કડી એમા થાંડુ પાની રેડ લો

  4. 4

    એક કદાઇ માં 2 ચલચિ બાતર લા ઇમા 2 ચમચી મેડો સેકી લો

  5. 5

    મેડો બારાબાર સેકાય જાય એલે ઇમા થોડુ થોડુ કરિ દુધ ઉમેરો એની બારાબાર હલાઇ લો

  6. 6

    તેમા મીઠુ ખાંડ એની મરિ પાવડર ઉમરી હલાઈ લો એની મેક્રોની ઉમરો

  7. 7

    ચીઝ ચિની લો એની એક વાટકી મા મેક્રોની કડ્ડી લો

  8. 8

    ઇ બાઉલ મા ચીઝ છિનેલુ પથરો લો અને બેક કરવા મુકો

  9. 9

    ચીઝ ઓગળી જાય છે એટલ ગરમા ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Shah
Megha Shah @090204k
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes