શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)

Zankhana Desai
Zankhana Desai @cook_27861419

ધાબા સ્ટાઈલ શાહી પનીર મસાલા

#GA4
#Week17

શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)

ધાબા સ્ટાઈલ શાહી પનીર મસાલા

#GA4
#Week17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ ક્લાક
૪ લોકો માટે
  1. ૩૦૦ ગ્રામ પનીર
  2. ૩ નંગડુંગળી
  3. ૨ નંગટામેટાં
  4. ૨ નંગલીલા મરચાં, ૨ નાના ટુકડા આદું,૬ થી ૭ કરી લસણ, કોથમીર
  5. ૧૦થી૧૫ કાજુ, ૨ નંગ તમાલપત્ર,૩ નંગ ઇલાયચી,૩ નંગ તજ ના ટુકડા
  6. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  7. ૧ નાની ચમચીહલ્દી
  8. ધાણાજીરું પાઉડર ૧ચમચી
  9. ૧ નાની ચમચીકિચંકિંગ મસાલા ૧ચમચી,ગરમ મસાલા
  10. ૧ નાની ચમચીકસૂરી મેથી
  11. ૧ નાની ચમચીમીઠું સ્વાદ મુજબ, ખાંડ
  12. બટર ૩ ચમચી,ઑઇલ ૩ચમચી

રાંધવાની સૂચનાઓ

૧ ક્લાક
  1. 1

    સૌ પ્રથમ પેન માં બટર લો. થોડું ઑઇલ નાખો. બધાં ખડા મસાલા નાખી હલાવી લો.

  2. 2

    ડુંગળી,આદું, લસણ,મરચાં નાખી મિક્સ કરો. સરખી રીતે મક્સ થાય પછી ટામેટાં નાંખો.થોડું મીઠું નાંખો. કાજુ નાખો.

  3. 3

    કાજુ નાંખી મિક્સ કરો. ગોલ્ડન થાય પછી મસાલા નાંખો. સરખી રીતે મિક્સ કરો.૫ થી૭ મીનીટ લાગશે. મિશ્રણ ને ઠંડુ થવા દો. પીસી લો.

  4. 4

    પેન માં બટર ને ઓઈલ લો. ગ્રેવી નાંખી દો. ધાકન ઢાંકી ને થવા દો. ગ્રેવી ને ધીમા તાપે થવા દો.

  5. 5

    ૭થી૮ મિનીટ થવા દો. ઓઇલ છુટું પડી જાય ત્યાં સુધી થવા દો. પનીર નાંખો. કસુરી મેથી નાંખો.

  6. 6

    મિક્સ કરી લો. કોથમીર નાખી સર્વ કરો. ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zankhana Desai
Zankhana Desai @cook_27861419
પર

Similar Recipes