સ્પ્રાઉટ મિક્સ કઠોળ ટીકી (Sprout Mix Kathol Tiki Recipe In Gujarati)

Uma Shah @cook_27773939
સ્પ્રાઉટ મિક્સ કઠોળ ટીકી (Sprout Mix Kathol Tiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા કઠોળને કાચા લઈ ધોઈને રાત્રે પાણીમાં પલાળી રાખો. (બધા કઠોળને વધારે ઓછા માપમાં લેવા હોય તો લઈ શકો) પછી સવારે તેને બરોબર ધોઇ પાણી નિતારી ચારણીમાં રાખી ઢાંકણ ઢાંકી બે દિવસ રહેવા દેવા અથવા જ્યાં સુધી સ્પ્રાઉટ ના નીકળે ત્યાં સુધી ચારણીમાં રહેવા દેવા.
- 2
આ સ્પ્રાઉટવાળા કઠોળને ચોપરમાં નાખી અધકચરા વટવા અને પ્લેટમાં કાઢી લેવા. તેજ રીતે લીલા મરચાં,આદું અને લસણ વાટવા. પછી ડુંગળી ઝીણી સમારવી. પછી બધું વાટેલા કઠોળમાં ઉમેરવું. તેમાં મીઠું, શેકેલું જીરું પાઉડર, ચાટ મસાલો, આમચુર, ઝીણી સમારેલ કોથમીર,સોડા ઉમેરવા.
- 3
હવે બધું બરોબર મિક્સ કરી તેની ટીકી બનાવવી. પછી તેલ લઈ તેને ડીપ ફ્રાય કરવી.
- 4
હવે તૈયાર થયેલ બધી ટીકીને સર્વિંગ પ્લેટમાં મુકીને સોસ અને સ્મૂધી સાથે માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્ષ કઠોળ(Mix Kathol recipe in Gujarati)
#GA4#WEEK11#Sproutsફણગાવેલા કઠોળ જે હેલ્થ માટે ખૂબજ જરૂરી છે. Colours of Food by Heena Nayak -
-
મિક્સ કઠોળ (Mix kathol Recipe in Gujarati)
#post_43બધા કઠોર માંથી પ્રોટીન અને વિટામિન મળે છેતેથી આ મિક્સ કઠોર ની સબ્જી હેલ્ધી છે. Daksha pala -
-
-
-
મિક્સ કઠોળ ફ્રિટર્સ
#કઠોળસ્વાદ માં ખૂબ જ મસ્ત લાગે છે, અને કઠોળ છે એટલે હેલ્ધિ તો ખરું જ Radhika Nirav Trivedi -
-
-
-
મિક્સ સ્પ્રાઉટ ફલાફલ (Mix Sprout Falafel Recipe In Gujarati)
#TT3સ્પ્રાઉટ ના ફ્લાફલ ટેસ્ટી તો છેજ પણ સાથે હેલ્થી પણ છે અને બનાવવા માં પણ એકદમ સહેલા….. .અત્યારે બધાય ને કઈ ને કઈ નવીન નાસ્તો જોઈતું હોય છે. અને સાથે હેલ્થ નું ખ્યાલ પણ બધી જ મમ્મી રાખવાનો ટ્રાય કરતી જ હોય છે… તો ચાલો આજે આપણે સ્પ્રોઉટ ના બેનીફિટ સાથે એના ફ્લાફલ બનાવી દઈએ….ફલાફલ મોટેભાગે ચણા માં થી જ બને છે અને તાહીની કે હમસ સાથે જસર્વ થાય છે ,,પણ મેં તેમાં થોડો ફેરફાર કર્યો છે ,,વધુ પોષક બનાવ્યા છે , Juliben Dave -
મિક્સ કઠોળ ચાટ 😋 (mix kathol chaat recipe in Gujarati)
#માઇઇબુક ચાટ નું નામ આવે એટલે બધા ના મોં માં પાણી આવે. તેમાં પણ મારી ઓલ ટાઇમ ફેવરિટ . તો ફ્રેન્ડ્સ આજે મેં પચવા માં સરળ ચટપટી અને પ્રોટીન વિટામિન થી ભરપુર મિક્સ કઠોળ ની ચાટ બનાવી છે. તો કહો તમને પણ ચાટ જોઈ ને મોં મા પાણી આવી ગયું ને.😋 Charmi Tank -
-
મિક્સ કઠોળની સબ્જી (mix kathol sabji recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post30 આજે મેં મિક્સ કઠોળ ની સબ્જી બનાવી છે. ચોમાસામાં અમુક શાક જ આવતા હોય છે, ત્યારે કઠોળ ઘરમાં હોય તો કઠોળની ટેસ્ટી સબ્જી બનાવી શકાય છે. Kiran Solanki -
-
-
-
-
-
મીક્ષ કઠોળ સલાડ (Mix Kathol Recipe In Gujarati)
#GA4#Week5સલાડ ઘણી બધી રીતના બને છે. જેવા કે વેજીટેબલ સલાડ, કોરન સલાડ, રશિયન સલાડ અને બીજા ઘણા બધા.એવા જ એક સલાડ ની રેસીપી આજે મે તમારી સાથે શેર કરી છે એ છે મીક્ષ કઠોળ નું સલાડ. આ સલાડ જો તમે એક બાઉલ ખાવ તો તેમાથી ફુલ પો્ટીન મળે છે.અને લંચ મા પણ આ સલાડ લઈ શકાય છે.Apeksha Shah(Jain Recipes)
-
-
મીક્ષ કઠોળ સલાડ (Mix Kathol Salad Recipe In Gujarati)
કઠોળ માં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને આયર્ન રહેલા હોય છે. વેજીટેરીઅન માટે આ એક બેસ્ટ ઓપ્શન છે જેમાં થી આપણા ને બધા જ પ્રોટીન તથા વિટામિન મળી રહે છે. કઠોળ આપણા ને વજન ઘટાડવામાં, બ્લડ કોલેસ્ટ્રોલ ઓછો કરવામાં, તેમજ બ્લડ ખાંડ ને પણ કંટ્રોલ માં લાવે છે.તો ચાલો આજે આ બધા ફાયદાઓ થી ભરપૂર કઠોળ નું સલાડ બનાવીએ.#cookpadindia#cookpad_gu#beanssalad Unnati Bhavsar -
-
-
ફણગાવેલા મિક્સ કઠોળ નું શાક(Mix sprouts sabji recipe in Gujarati)
#GA4#Week11#સ્પાઉટેડમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા ફણગાવેલા મિક્સ કઠોડ નુ શાક આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14375463
ટિપ્પણીઓ (6)