ઓટ્સ અપ્પમ (Oats Appam Recipe In Gujarati)

Zankhana Desai
Zankhana Desai @cook_27861419

Oats is good for breakfast.high in fibre.
Palak and methi source of iron.
It's good for high BP, cholesterol pesant.help in maintain blood sugar level.

ઓટ્સ અપ્પમ (Oats Appam Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

Oats is good for breakfast.high in fibre.
Palak and methi source of iron.
It's good for high BP, cholesterol pesant.help in maintain blood sugar level.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૨૪ નંગ
  1. ૧ વાટકીઓટ્સ
  2. ૧/૨વાટકી રવો
  3. ૧/૨ કપદહીં
  4. જરૂર મુજબમેથી ઝીણી કાપેલી
  5. ૧૨થી૧૫ પાન પાલક નાં પાંદડા
  6. ૧ નંગગાજર
  7. 3 નંગલીલા મરચા
  8. ૧ નંગડુંગળી
  9. લાલ મરચું
  10. હીંગ
  11. હળદર
  12. ધાણા જીરું પાઉડર
  13. સ્વાદાનુસારમીઠું
  14. ઑઇલ ગ્રીસ કરવા
  15. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ oats be ૫, મિનીટ સેકી ને પાઉડર કરી લો. મેથી, પાલક, ડુંગળી ને ઝીણી સમારી લો.

  2. 2

    એક બાઉલ માં oats અને રવો લઈ દહીં ઉમેરો. પાણી નાખી મિકસ કરો. પાણી થોડું વધારે નાંખો,રવો અને oats પાણી સોસી લેશે. બધાં મસાલા નાંખો. મિક્સ કરી લો.

  3. 3

    સરખી રીતે મિક્સ થાય પછી બધાં શાકભાજી નાંખો ને મિક્સ કરી લો.૧૫ મીનીટ રેસ્ટ આપો.

  4. 4

    ૧૫ મીનીટ પછી appam પેન ને ગેસ ઉપર ગરમ કરવું. ઓઇલ થી પેન ને ગ્રીસ કરી લો.એક ચમચી થી મિશ્રણ ને પેન માં મુકી ઢાંકણ ઢાંકી દો.

  5. 5

    ધીમા તાપે થવા દો જરૂર હોય તો ગેસ ફાસ્ટ કરો.૫થી૭ મિનીટ લાગશે. બીજી તરફ થવા દો.

  6. 6

    લીલી ચટણી, કેચઅપ કે મયોનીશ ની સાથે સર્વ કરો. Appam પેન નાં હોય તો મીની ઉત્તપા પણ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zankhana Desai
Zankhana Desai @cook_27861419
પર

Similar Recipes