અડદિયા પાક(Adadiya paak recipe in Gujarati)

Payal Koriya
Payal Koriya @cook_28172052

અડદિયા શીયાળામાં ખાવા આવતી વાનગી છે. અડદિયા ખાવા શરીર ને લાભદાયક છે અડદિયા ઘણી જાત ના બને પન કાચા અડદયુ પાકુ અડદયુ પેલા લૉકૉ અડદયુ કાચુ જ ખાતા કમર નૉ દુખાવો હૉય તૉ મટી જાય હાટકા બજમુત થાય એટલા માટે આજ ની મારી રેસીપી શિયાળામાં ખવાતુ અડદયુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામઅડદ નૉ લોટ
  2. 500 ગ્રામઘી
  3. 500 ગ્રામસાકર
  4. 50 ગ્રામડ્રાય ફુડ
  5. 100 ગ્રામગુદર (ગુદ)
  6. 50 ગ્રામસુઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૉપથમ એક કડાય મા ઘી ગરમ કરૉ.

  2. 2

    ઘી ગરમ થાય એટલે તેમા ગુદર ને તરી લયૉ.

  3. 3

    ગુદર ને તરી ને પછી પાછુ ઘી ગરમ થવા દયૉ ઘી ગરમ થાય એટલે તેમા અડદ નૉ લોટ ઉમેરવા.

  4. 4

    લોટ ને શેકવવા દેવૉ હલાવતા રેવુ.

  5. 5

    લોટ શેકાય જાય એટલે તેમા સાકર નૉ પાઉડર કરી ને નાખવૉ.

  6. 6

    હવે તેમા ગુદર ઉમેરૉ ને બધુ બરાબર મિક્ષ કરૉ.

  7. 7

    હવે તેમા શુઠ પાઉડર ઉમેરૉ.

  8. 8

    બધુ બરાબર મિક્ષ કરી ને હલાવતા રહૉ.

  9. 9

    હવે ગેસ થી નીચે ઊતરી ને હલાવૉ. તયાર પછી એક ત્રાસ મા ઘી ચોપડવું ને આ અડદિયા પાક ને તેમા થાબડવૉ.

  10. 10

    થાબડેલા અડદયા પર ડ્રાય ફુડ છંટકાવા.

  11. 11

    ઠડું પડે પછી તેમા ચેકા પાડી ને અડદિયા પાક ની શવ કરૉ

  12. 12

    તૈયાર છે અડદયા પાક શીયાળામાં સ્પેશિયલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Koriya
Payal Koriya @cook_28172052
પર

Similar Recipes