અડદિયા(Adadiya recipe in Gujarati)

Shailee Priyank Bhatt
Shailee Priyank Bhatt @Shailee_2907
Ahmedabad

#MW1
બધા લોકો અડદિયા ધાબો આપી ને કરતા હોય છે પણ મારા સાસુ વર્ષો થી આમ જ કરે છે.સરસ થાય છે .

અડદિયા(Adadiya recipe in Gujarati)

#MW1
બધા લોકો અડદિયા ધાબો આપી ને કરતા હોય છે પણ મારા સાસુ વર્ષો થી આમ જ કરે છે.સરસ થાય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
7 થી 8 સર્વિંગ્સ
  1. 2 કપઅડદ નો લોટ
  2. 2 કપઘી
  3. 2 કપબૂરું ખાંડ અથવા દળેલી ખાંડ
  4. 3-4 ચમચીદૂધ
  5. 1 ચમચીઇલાયચી પાઉડર
  6. પિસ્તા,બદામ ની કતરણ ડેકોરેશ માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક પેન માં ઘી લો.તે ગરમ થાય એટલે અડદ નો લોટ ને શેકો.થોડો મિક્સ થાય (ફદ ફદ થાય)એટલે દૂધ ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન શેકી લો.

  2. 2

    ઠંડુ થાય ત્યારે બુરું ખાંડ,ઇલાયચી મિક્સ કરી ઘી લગાવેલ થારી માં ઢારી દો.પિસ્તા,બદામ થી ડેકોરેશન કરો અને કાપા કરી લો..તૈયાર છે અડદિયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shailee Priyank Bhatt
Shailee Priyank Bhatt @Shailee_2907
પર
Ahmedabad

Similar Recipes