દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા અડદ અને રાજમા ને 6 થી 7 કલાક પલાળવા
- 2
પછી તેને એક કૂકર મા મીઠું નાખીને 4 થી 5 સીટી કરીને બાફવા
- 3
હવે એક કઢાઈ મા ઘી મૂકો. તેમા જીરુ અને તમાલપત્ર એડ કરો.ડુંગળી અને ટામેટા,આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી સાંતળો. મસાલા એડ કરવા.
- 4
પછી તેમા બાફેલા અડદ અને રાજમા એડ કરો.બધું મિક્સ કરો.10 મિનિટ કૂક થવા દો.
- 5
ઉપર થી કીમ અને કોથમીર નાખી જીરા રાઇસ સાથે સવઁ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17દાલ મખની એક પંજાબી વાનગી છે. એમાં માખણ નો ભરપુર ઉપયોગ હોવાથી ખાવામાં થોડી હેવી હોય છે. પણ એકદમ ટેસ્ટી અને smooth બને છે. Kinjal Shah -
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17.દાલ માખણી અમારા ઘર માં બધા ન બૌ ભાવે છે એટલે મેં આજે દાલ માખણી બનાય છે. Hetal Shah -
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
-
-
-
-
-
-
-
-
-
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#WEEK17#SHEETALBOMBAY#dalmakhni#cream#rajma#butter#butterparatha#paratha#dalmakhani#indianfood#foodie #food #foodblogger #foodphotography #northindianfood #rajmachawal #instafood #bhfyp #healthyfood #india #foodstagram #rajma #zomato #yummy #chhole #delicious #vegetarian #foodlover #dal #kidneybeans #rajmachawallove #homemade #swiggy #foodilicious #rajmachawallovers #ricedhaba #bhfyp Sheetal Nandha -
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#Virajદાલ મખની એ ઉત્તર ભારતીય રસોઇ માં વખણાતી અને લગભગ બધાને પ્રીય એવી દાળ છે. એમાં બનાવતી વખતે છુટથી વપરાતા માખણ અને ક્રીમ ને કારણે તેને આ નામે ઓળખવામાં આવે છે. આ દાળ પૌષ્ટિક પણ એટલી જ છે. મૂળભૂત રીતે એને ધીમી આંચ પર બનાવામાં આવે છે. Bijal Thaker -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
# એક નોર્થ ઇન્ડિયન વાનગી છે.અમારા ઘર માં અવાર નવાર બનતી જ હોય છે તો ઈચ્છા થઈ તમારી સાથે શેર કરવાની. Alpa Pandya -
દાલ મખની
# સુપરસેફ -૪પોસ્ટ-૨# દાલ રાઇસઆપ જાણો જ છો નામ વાચી યાદ આવશે કે આ એક પંજાબની અતિ પ્રિય વાનગી છે. તો ચાલો આજે પંજાબી લોકોની આ પ્રિય વાનગી આપણે તૈયાર કરીયે. Hemali Rindani -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
પંજાબી રેસીપી છે. પણ અમારા ઘરમાં બહુ જ ભાવે છે. બનાવવામાં એકદમ સરળ અને સ્વાદમાં સરસ. Pinky bhuptani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14382095
ટિપ્પણીઓ