સુરતી પોક ના વડા(Surti Paunk Vada Recipe In Gujarati)

શિયાળાની કડકડતી ઠંડી મા સુરતી પોક ખાવા ની મજા જ કઈ ઓર છે .એમા પણ પોકમાથી ઘણી વાનગીઓ બને છે.
સુરતી પોક ના વડા(Surti Paunk Vada Recipe In Gujarati)
શિયાળાની કડકડતી ઠંડી મા સુરતી પોક ખાવા ની મજા જ કઈ ઓર છે .એમા પણ પોકમાથી ઘણી વાનગીઓ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં ચણા ની દાળને સાફ કરી ધોઈ ચાર થી પાચ કલાક પલાળી રાખો.
- 2
હવે જરુરી બધી વસ્તુ લેવી.
- 3
એક મિક્સરમાં જારમા લસણ,આદુ-મરચા ને દળી લેવા.પછી તેમા જ ચણા ની દાળ વાટી લેવી.
- 4
એક મોટા બાઉલમાં વાટેલી દાળ નાખી એજ જાર મા પોક ને પીસી લો. (એક વાટકી આખો પોક કાઢી લ્યો)બાકી બધો પીસી લેવો.પીસેલ પોક ને વાટેલી દાળ સાથે મિક્ષ કરવુ.તેમા ઉપર મુજબ બધાં મસાલા નાખી હલાવવું સાથે કોથમીર,ડુંગળી, સોડા,ચણાનો લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર હલાવી દસ મિનિટ ઢાંકીને રાખવુ.
- 5
હવે એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જરુરી સાઈઝના ગોળા વાળી અથવા ભજીયાની જેમ ખીરા માથી વડા સોનેરી રંગ ના તળી લેવા.
- 6
સુરતી સેવ લીલી ચટણી સાથે સર્વ કરો.
- 7
Similar Recipes
-
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
સુરતી લોચો સુરતના પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે.#SF#RB1 Gauri Sathe -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#CTલોચો નામ પડે એટલે સુરત જ યાદ આવે, સુરતી લોચો ખુબ જ ફેમસ- કાચું સિંગતેલ રેડી ને ખાવા ની મજા જ કંઇક અલગ છે. Bhavisha Hirapara -
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
આપણે સૌ બટાકા ના ભજીયા મરચાં ના ભજીયા તો ખાતા જ હોઈ એ છીએ પરંતુ ભાત ના ભજીયા ખાવા ની મજા જ કઈ ઓર હોય છે Dimpy Aacharya -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
સુરતી રતાળુ વડા (Surti Ratalu Vada Recipe In Gujarati)
#US ઉતરાયણ માં અમને સુરતી લોકો ને ચીકી, લાડુ સાથે ચટપટું ખાવા તો જોઈએ જ તો હું બટાકા વડા કે રતાળુ વડા જરૂર બનાવું છું. Manisha Desai -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
સુરતી પાપડી નું ઢોકળી વાળું શાક (Surti Papdi Dhokli Shak Recipe In Gujarati)
# વિન્ટર કિચન ચેલેન્જ.#W.K.C. 4.#WK4# પાપડીનું શાકશિયાળાની ઋતુમાં લીલા શાકભાજી યુ બહુ સરસ આવે છે અને એવા સુરતી પાપડી આગવું સ્થાન ધરાવે છે મેં પણ આજે સુરતી પાપડી સાથે મેથીની ભાજી અને કોથમીર ની ઢોકળી બનાવી છે અને ટેસ્ટી શાક બનાવ્યું છે. Jyoti Shah -
મેથી ના ગોટા અને બટાટાવડા (Methi Gota and Bataka Vada Recipe In Gujarati)
શિયાળાની કડકડતી ઠંડી મા ગરમા ગરમ ભજીયા અને બટાકા વડા મલી જાયતો મજા આવી જાય સાથે લીલી સ્પાઇસી ચટણી અને સોસ... Krupa -
-
સુરતી લોચો (Surti Locho Recipe in Gujarati)
સુરતી લોચો સરળ, આરોગ્યપ્રદ અને વરાળ નાસ્તામાં કેટલીક મસાલાવાળી લોચો ચટણી સાથે પીરસવામાં આવે છે. આ હેલ્ધી અને લાઇટ ડીશ ગુજરતમાં સુરતથી નીકળી છે. સૂરી લોચો બનાવવી એ ઢોકળા તૈયાર કરવા જેટલું જ છે અને નાસ્તો, નાસ્તો અથવા હળવા રાત્રિભોજન તરીકે પણ માણી શકાય.#ks5#KS5 Sneha Patel -
જૈન સુરતી ઉંધિયુ (Jain Surti Undhiyu Recipe In Gujarati)
જૈન હરિયાલી સુરતી ઉંધિયુ#treand#Cookpad in Gujarati.#UNDHIYU#post 1.Recipe નો 161#શિયાળાના દિવસોમાં શાકભાજીઓ ખૂબ જ આવે છે અને આ ટાઈમે ઊંધિયુ ખાવાની મજા કંઈક ઓર જ હોય છે તો આજે જૈન સુરતી ઉંધિયુ બનાવ્યું છે જે ટેસ્ટ માં બેસ્ટ છે Jyoti Shah -
સુરતી ઉંધિયુ (Surti Undhiyu Recipe In Gujarati)
સુરતી ઉંધિયુ બધે જ પ્રખ્યાત છે શિયાળા ની ઋતુ મા બધા શાકભાજી મળવા લાગે છે સાથે ઠંડી ની ઋતુમા આ પાપડી ,લીલુ લસણ સાથે આ ઉંધિયુ ખાવાની કઇ અલગ જ મઝા આવે છે , કતારગામની પાપડી , રતાળુ ,શકકરીયુ, બટાકા વડે સ્વાદિષ્ટ ઉંધિયુ બનાવવા મા આવે છે, આ વાનગી ઘણી બધી રીતે બનાવવામા આવે છે Nidhi Desai -
ચણાની દાળ ના વડા
#ટીટાઈમઆ સાઉથ ઇન્ડિયન દાળવડા પણ કહેવાય.તેને વરસાદ ની મોસમ માં ચા સાથે ખાવા ની ખુબ મજા આવે છે. Khyati Viral Pandya -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
ફરાળી વાનગીઓ ખાવા ની ખુબ મજા આવે છે ચતુર માસ હોય કે શા્વણ માસ હોય બધા અલગ અલગ ફરાળી વાનગી બનાવતા હોય છેતો આવો જોઈએ અમદાવાદ ના સાબુદાણા ના વડા ખુબ જ વખણાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં અમદાવાદના ફેમસ સ્ટ્રીટ સાબુદાણા ના વડા બનાવ્યા છે#EB#week15#ff2#friedrecipies chef Nidhi Bole -
ખાટા વડા (Khata Vada Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#cookpadindia#cookpad જન્માષ્ટમીનો તહેવાર ઉજવવા માટે અમારા ઘરમાં દર વર્ષે વિવિધ જાતના ફરસાણ અને મીઠાઈઓ બને. તેમાં પણ સાતમના દિવસે ટાઢું ખાવા માટે રાંધણ છઠના દિવસે ઘણી બધી વાનગીઓ બને. તેમાં પણ ખાટા વડા અમારા ઘરમાં બધાની ફેવરિટ વાનગી છે. આ વડા બનાવવા ખુબ સરળ છે અને ઓછા સમયમાં બની જાય છે. આ ઉપરાંત આ વડાને આગલે દિવસે બનાવી બીજા દિવસે સારી રીતે ખાઈ શકાય છે. ઘણી વખત પ્રવાસમાં જતી વખતે પણ આ વડા બનાવીને સાથે લઈ જઈ શકાય છે. તો ચાલો જોઈએ રાંધણ છઠના દિવસે બનાવવામાં આવતી આ સ્પેશિયલ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
સુરતી ઉંધીયું બાફેલુ (Surti Undhiyu Bafelu Recipe In Gujarati)
#WK4વિન્ટર ચેલેન્જ Week -4આ વલસાડ નું પ્રખ્યાત ગ્રીન ચટણી સાથે ખાવા માં આવે છે , બાફેલા ઉંધીયા જેવું પણ મસાલા ની ચટણી મિક્ષ કરી બટાકા માં ચટણી ભરી વરાળ થી બાફવા માં આવે છે (વલસાડ નું પ્રખ્યાત ઉબાડિયું) Bina Talati -
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#CT.'સુરતી લોચો' મારું શહેર સુરત નો પ્રખ્યાત છે. સુરતમાં લોચા ની વેરાયટી મળે છે. બટર ચીઝ લોચો,લસણ નો ગાર્લીક લોચો,સેઝવાન લોચો,માયોનીઝ લોચો,ચીઝ રોલ લોચો,સફેદ લોચો,વિગેરે... sneha desai -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#RC1સુરતી લોચો પહેલીવાર જ બનાવ્યો પણ બહુ જ સરસ બન્યો છે ઘરમાં બધાને ખુબ જ પસંદ આવ્યો અને તમને પણ આવશે તો તમે પણ જરુંર બનાવજો Bhavna Odedra -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#WK5સુરતી લોચો : આજે મેં first time બનાવ્યો સુરતી લોચો 👌😋 Sonal Modha -
દાળવડા (Dal Vada Recipe in Gujarati)
#trend2દાળવડા ગુજરાતમાં દરેક ઘરમાં જુદી જુદી રીતે બનાવે છે ,,જુદી જુદી દાળનો ઉપયોગ કરીસ્વાદિષ્ટ દાળવડા બને છે ,તેમાં વધુ સ્વાદ લાવવા માટે ભાજી,મસાલા કોથમીર વિગેરેપણ ઉમેરાય છે ,,આજે મેં ચણાની દાળના દાળવડા બનાવ્યા છે ,,તેને વધુ સ્વાદિષ્ટબનાવવા પાલક અને કોથમીરની પેસ્ટ ઉમેરી છે ,,સાથે સાથે આપણા મસાલા તો ખરા જ ,,દાળવડા ખાસ કરીને અમદાવાદ બાજુ બહુ ખવાય છે ,,પણ તેના સ્વાદને કારણે હવેકાઠિયાવાડ બાજુ પણ બનવા લાગ્યા છે ,,ભજીયાની સાથે હરીફાઈમાં ઉતર્યા હોયતેવું લાગે છે ,,કેમ કે હવે સૌરાષ્ટ્રમાં પણ સ્ટ્રીટફૂડ તરીકે ખુબ જાણીતા બની ગયા છે ,કડકડતી ઠંડીમાં કે વરસતા વરસાદમાં ગરમાગરમ ચા સાથે તીખા ધમધમાટ ક્રિસ્પીદાળવડા ખાવાની મજા જ કૈક ઓર છે ,,, Juliben Dave -
સુરતી ખમણ (Surti Khaman Recipe In Gujarati)
#RC1સુરત નું નામ પડે અને સુરતી ખમણ યાદ ના આવે એવું તો બંને જ નહી , સુરતી મરચી નો સ્વાદ જ એને બધી જગ્યા ના ખમણ થી અલગ પાડે છે. Bhavisha Hirapara -
સુરતી લોચો(surti locho recipe in gujarati)
આ એક સુરતી સ્ટ્રીટ ફૂડ છે. જે બહુ જ ટેસ્ટી છે ખાવા માં Vaishnavi Prajapati -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
સ્વીટ કોર્ન પુડલા(Sweet corn pudla recipe in Gujarati)
#GA4#week8#sweet cornસ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે મારી રેસીપી અલગ છે સ્વીટ કોર્ન ના પુડલા ખાવા મા ખુબજ ટેસ્ટી બને છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સાત ધાન ના વડા(Vada Recipe in gujarati)
#સૂપરશેફ૩#વિકમિલ૩આ વડા ખાવા મા બહુ જ ટેસ્ટી લાગે છે તેમજ નરમપણ એટલા જ બને છે . ખાવા માં ક્રિસ્પી અને અંદર થીએટલા જ નરમ...જ્યારે વરસાદ પડી રહ્યો હોય ત્યારેખાવાં ની મજા કંઇક અલગ જ છે ને બીજા દિવસે ઠંડાખાવા માં પણ એટલા જ સરસ લાગે છે.....Komal Pandya
-
સુરતી લોચો (Surti locho recipe in Gujarati)
સુરતી લોચો સુરત નો ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સુરતી લોચો વાટી દાળના ખમણ જેવો હોય છે પરંતુ એને બનાવવાની રીત અલગ છે જેના લીધે એ સ્વાદમાં અને ટેક્ષચર માં અલગ લાગે છે. આ એક સ્વાદિષ્ટ અને ખૂબ જ સરળ વાનગી છે જે નાસ્તામાં લીલી ચટણી અને મરચા સાથે પીરસવા માં આવે છે. એકદમ પોચો અને મોઢામાં ઓગળી જાય તેવો આ સુરતી લોચો ખમણ જેને પ્રિય હોય એવા લોકો માટે એક ખૂબ જ સારો અલગ પ્રકાર નો નાસ્તો છે.#WK5#cookpadindia#cookpad_gu spicequeen -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
સુરત ની સ્પેશ્યાલીટી: સુરતી લોચો. લારી પર મળતો આ ગરમાગરમ નાસ્તો ખાવા લોકો ની લાઈન લાગે છે.#WK5 Bina Samir Telivala -
સુરતી બટાકા વડા(Surti bataka vada Recipe in Gujarati)
#GA4#week12#Besan ખરેખર ગુજરાતી બટાકા વડા એકલા જ એક ખૂબ જ સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ છે અને તમારે તેની સાથે કોઈ બીજી વસ્તુની જરૂર નહીં પડે. ગુજરાતી ભજીયા ખૂબ જ લોકપ્રિય ફાસ્ટ ફૂડ છે અને લોકોને વિવિધ પ્રકારના ભજીયા જેવા છે કે બટાકા વડા, મેથી ના ગોટા, મિર્ચી વડા (ભરેલા માર્ચા), દાળ વડા, લસાણીયા બટાકા, વગેરે ખાવાનો ખુબ જ શોખ હોય છે..તો આપને સુરતી બટાકા વડા ની રેસિપી જોયસુ... Twinkal Kalpesh Kabrawala -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSRશિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏 Parul Patel -
દાળવડા (Dalwada recipe in gujarati)
#સુપરશેફ3 વરસાદ મા ગરમ ગરમ ખાવા ની મજા જ કઈ ઓર હોય😋. બનાવવા મા બઉ જ સરળ છે...... Janvi Thakkar
More Recipes
ટિપ્પણીઓ (2)