બ્રેડ કેક(Bread Cake Recipe in Gujarati)

Pina Chokshi
Pina Chokshi @cook_26097210
Ahmedabad

આ રેસીપી મારી બહેન પાસેથી શીખી બધી વસ્તુ તૈયાર હોય તો જલ્દીથી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે મેં થોડા ફેરફાર કરીને બનાવી છે

બ્રેડ કેક(Bread Cake Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ રેસીપી મારી બહેન પાસેથી શીખી બધી વસ્તુ તૈયાર હોય તો જલ્દીથી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે મેં થોડા ફેરફાર કરીને બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
બે જણ
  1. ૪ નંગબ્રેડ
  2. 1/2 કપક્રીમ
  3. 1/4 કપચોકલેટ સીરપ
  4. 2 ચમચીચોકલેટ ચિપ્સ
  5. 1/2વાટકી જામ
  6. 2 ચમચીખાંડ
  7. થોડું પાણી
  8. 4 ચમચીકોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બ્રેડ ની ચારેબાજુ કટ કરી ખાંડ અને પાણી મિક્સ કરેલી sબ્રેડ પર લગાવો

  2. 2

    ત્યારબાદ તેની પર જામ લગાવવું મા મેં કોકો પાઉડર ઉમેરી ચોકલેટ ફ્લેવર આપી ચારે બાજુથી બ્રેડને કવર કરી લો

  3. 3

    ત્યારબાદ તેને અને ચોકલેટ ચિપ્સ ચોકલેટ સીરપ થી સજાવટ કરી ફ્રીઝમાં મૂકી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Chokshi
Pina Chokshi @cook_26097210
પર
Ahmedabad
foodie lover🍟🍔🥗
વધુ વાંચો

Similar Recipes