લેમન મોકટેલ(lemon Mocktail Recipe in Gujarati)

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

લેમન મોકટેલ(lemon Mocktail Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ નંગફુદીના પાન
  2. ૧ નંગલીંબુ
  3. ૧ નંગઓરેન્જ
  4. 1/4 ચમચી સંચળ
  5. 1/4 ચમચી મરી પાઉડર
  6. કીનલી સોડા વોટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક ખરલમાં ફુદીનાના પાન, લીંબુ ના કટકા, ઓરેન્જ કટકા ને વાટી લો

  2. 2

    હવે તેનો રસ ને સરવિગ ગ્લાસ માં લઇ તેમાં ફરીથી લીંબુ ના કટકા,ફુદીના ના પાન,ઓરેન્જ ના પીસ નાખો

  3. 3

    હવે તેમાં સંચળ પાઉડર ને મરી પાઉડર નાખી મિક્સ કરો તેમાં બરફ નાખો

  4. 4

    હવે બધું જ મિક્સ કરી તેમાં કિનલી વોટર સોડા ઉમેરો તૈયાર છે ઓરેન્જ લેમન મિન્ટ મોક્ટેલ

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes