દાળ મખની(Dal Makhani Recipe in Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ વાટકીઅડદ ની દાળ
  2. મુથી રાજમાં
  3. ૨ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  4. ૩ નંગટામેટા ની પેસ્ટ
  5. ૨ ચમચીલાલ મરચું
  6. ૧/૪ ચમચીગરમ મસાલો
  7. ૧૦૦ ગ્રામ બટર
  8. ૧/૨ વાટકીક્રીમ
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક વાટકી અડદ ની દાળ અને રાજમા ને આખી રાત પાણી માં પલાળી મૂકવા.

  2. 2

    તેને હવે કૂકર માં બાફી લેવા.

  3. 3

    એક પેન માં ૫૦ ગ્રામ બટર નાખવું તેમાં લસણ અને આદુ ની પેસ્ટ નાખી ને સાતરવા દેવા. ત્યાર બાદ તેના ટામેટા ની પેસ્ટ નાખી તેને થવા દેવા.

  4. 4

    મીઠું ઉમેરવું, પછી લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરી ને થવા દેવું.

  5. 5

    હવે તેમાં બાફેલા અડદ દાળ અને રાજમા ઉમેરી લેવા. ત્યાર બાદ તેમાં બટર બાકી નું ઉમેરી લેવુ. ૩૦ થી ૪૦ મિનિટ તેને ધીમા ગેસ એ થવા દેવું. પછી તેમાં ક્રીમ ઉમેરી લેવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam patel
Nilam patel @nilam28patel
પર
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

Similar Recipes