ઓરેન્જ મોકટેલ(Orange Mocktail Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Deepika chokshi
Deepika chokshi @cook_24517457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૦
  1. ઓરેન્જ
  2. 1/2 ચમચીસંચર
  3. ૧ ચમચીબૂરું ખાંડ
  4. 1/2લીંબુ
  5. આઈસ કયુબ
  6. ૪, ૫ ફુદીના પાન

રાંધવાની સૂચનાઓ

૧૦
  1. 1

    સૌ પ્રથમ એક ગ્લાસ મા ફુદીનો, લીંબુ અને ઓરેન્જ ના ટુકડા ગ્લાસ મા એડ કરો.

  2. 2

    ત્યાર પછી ચમચી વડે મેશ્ડ કરો. પછી તેમા સંચર, ખાંડ ઊમેરો. થોડુ હલાવી દો.

  3. 3

    પછી એમાં ૩ થી ૪ આઈસ ક્યુબ ઊમેરો. પછી એક ગ્લાસ ઓરેન્જ જૂયસ ઊમેરો

  4. 4

    ત્યાર પછી સોડા અથવા પાણી નાખી હલાવી સર્વ કરો.ત્યાર છે મોકટેલ.🍹🍹

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

Similar Recipes