દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
4થી5કલાક માપ મુજબ બંને દાળ પલાળવી પછી બોઇલ કરવી
- 2
1પેન માં 2ટીસ્પૂન બટર ગરમ કરો
- 3
તેમાં માપ મુજબ આદુ લસણની પેસ્ટ ઉમેરવી ધીમા તાપે પકાવો તેમાં ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય પછી તેમાં ટામેટાં ની પેસ્ટ ઉમેરવી ધીમા તાપે પકાવો તેમાં હળદર મરચું મિક્સ કરો મીઠું નાખવુ
- 4
પછી તેમાં બોઇલ કરેલી દાળ ઉમેરો ધીમા તાપે પકાવો
- 5
પછી તેમાં 1ટીસ્પુન મલાઈ ઉમેરો 2મીનીટ પકાવો ગરમ મસાલો મીક્સ કરો
- 6
તેમાં બટર મીક્સ કરો
- 7
મરચાં ની કતરણ કોથમીર નાખી મલાઈ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
પૌષ્ટીક અને બધા ની ફેવરીટ.#GA4#Week17#dalmakhani Bindi Shah -
-
દાલ મખની (Dal Makhani recipe in Gujarati)
#GA4#Week1#ટ્રેડિંગ#પંજાબીદાલ મખની એ ઉત્તર ભારતની એક પંજાબી ડિશ છે. તેમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. તે પચવામાં થોડી ભારે હોય છે. Asmita Rupani -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17.દાલ માખણી અમારા ઘર માં બધા ન બૌ ભાવે છે એટલે મેં આજે દાલ માખણી બનાય છે. Hetal Shah -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #week17આ એક હેલ્ધી ડાયટ છે જે નાના-મોટા સૌને ભાવે છે અને રોટલી અને ભાત સાથે ખવાય છે himanshukiran joshi -
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17#Dal Makhaniદાલ મખની ખાવા ની બહુ મજા પડે છે.નાના મોટા સહુ લોકો ને આ ભાવે છે.Komal Pandya
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની સામાન્ય રીતે આખી અડદ ની દાલ અને રાજમાં માંથી બનતી હોય છે. પરંતુ આજે માં કોમલ જી રેસિપી માં થી પ્રેરણા લઇ અડદ ની કાલી દાલ માં ચણા ની દાલ ઉમેરી ને માં કી દાલ / દાલ મખની પણ કહી શકીએ..આખા અડદ હોય છે અચાનક બનવાનું મન થતા ઘર માં અડદ ની કાળી દાળ હોતા તેમાં થી જ બનાવી... / માં કી દાલ Noopur Alok Vaishnav -
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17દાલ મખની એક પંજાબી વાનગી છે. એમાં માખણ નો ભરપુર ઉપયોગ હોવાથી ખાવામાં થોડી હેવી હોય છે. પણ એકદમ ટેસ્ટી અને smooth બને છે. Kinjal Shah -
-
-
-
-
-
-
મગ દાલ મખની (moong dal Makhani Recipe in Gujarati)
#GA4#week17#cookpadindia#COOKPADGUJRATI# green whole moong#post:8 सोनल जयेश सुथार -
-
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391127
ટિપ્પણીઓ