શીંગ ની ચીકી (Shing Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ખાંડ લો.તેને મધ્યમ આંચ પર ગરમ કરો અને પાયો થવા દો.
- 2
ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં શીંગ નાખો.શીંગ મિક્સ થાય ત્યાં સુધી હલાવો.
- 3
ત્યાર બાદ એક ડીશમાં ઘી લગાવી દો પછી તેમાં શીંગ વાળો ચીકી નો માવો પાથરો.
- 4
ચીકી સર્વિંગ પ્લેટ પર કાઢી લો અને ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
-
-
શીંગ-દાળિયા ની દાળ ની ચીકી (Sing Daliya Chikki Recipe In Gujarati)
#GA4#WeeK18#chikki Yamuna H Javani -
-
ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikki#post1#ડ્રાયફ્રૂટ ચીક્કી માં વિટામિ્સ મળી રહે છે Megha Thaker -
-
-
-
-
-
-
તલ અને શીંગ ની ચીકી (Til Shing Chiki Recipe In Gujarati)
ચીક્કી તલ અને શીંગ ની#GA4 #Week18 Harshida Thakar -
-
-
-
-
તલ, શીંગ મીક્સ ચીક્કી (Til Shing Mix Chikki Recipe In Gujarati)
તલ,શીંગ ની મિકસ ચીકિ#GA4 #Week18 #Post1 Minaxi Bhatt -
-
તલ અને શીંગ ની ચીકી (Tal Shing Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiગુજરાતીઓનો લોકપ્રિય તહેવારો માનો એક એટલે ઉત્તરાયણ…….જેવી ઉત્તરાયણ આવે એટલે ચીક્કી, લાડુ યાદ આવે…તો ચાલો આપણે જાણીયે આર્યનથી ભરપૂર સ્વાસ્થ્યવધર્ક તલની ચીક્કી બનાવની રીત..સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ અદભૂત ફાયદા ધરાવતી સીંગની ચિક્કી નાના-મોટા બધાને પ્રિય હોય છે. ગુજરાતમાં શિયાળાની સીઝનમાં અને ખાસ કરીને ઉત્તરાણ વખતે સિંગની તથા તલની ચિક્કી ઘેરઘેર બને છે. Vidhi V Popat -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14414523
ટિપ્પણીઓ