ઉબાડીયું (Ubadiyu Recipe In Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ વ્યક્તિ
  1. ચટણી માટે:
  2. ૧ કપકોથમીર
  3. ૧ કપલીલું લસણ
  4. મીઠું થોડું સ્વાદ કરતા વધારે
  5. લીલું મરચું
  6. આદુ નો ટુકડો
  7. ૩ ચમચીઅજમો
  8. શાકભાજી:
  9. ૫૦૦ ગ્રામ કાળા વાલ ની પાપડી
  10. ૫૦૦ ગ્રામ બટાકા
  11. ૫૦૦ ગ્રામ શક્કરીયાં
  12. ૫૦૦ ગ્રામ રતાળુ
  13. ૨ ચમચીતેલ
  14. કલાર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચટણી માટે: એક જાર માં કોથમીર,લીલું લસણ,લીલું મરચું,મીઠું,આદુ નો ટુકડો લઈ ચટણી બનાવી લેવી.બધા શાકભાજી ને બરાબર ધોઈ ચટણી થી મેરીનેટ કરી ૧૦ મિનિટ કરવા.

  2. 2

    ૧ વાશ ના ટોપલા માં ક્લાર મૂકી શાકભાજી મેરીનેટ કરેલું મૂકવું.ઉપર પાછી ક્લાર મૂકવી એક તપેલા માં ચૂલા પર ટોપલો મૂકી દેવો.

  3. 3

    ૧ કલાક પછી ચડી જશે.ગ્રીન ચટણી સાથે અને છાસ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

Similar Recipes