લેફ્ટ ઓવર ઉંધીયું સ્ટફડ પરાઠા એન્ડ ઉંધીયું પેકેટ્સ

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

લેફ્ટ ઓવર ઉંધીયું સ્ટફડ પરાઠા એન્ડ ઉંધીયું પેકેટ્સ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 person
  1. 1 1/2 કપઘઉં નો લોટ
  2. 3 ચમચીઘી
  3. 1 કપતળેલા શાકભાજી(બટાકા, રવૈયા,કાચા કેળા,રતાળુ)
  4. 2 ચમચીતળેલા વટાણા
  5. 2 ચમચી(તળેલા પાપડી દાણા+તુવેર દાણા)
  6. 2ટામેટા બારીક સમારેલા
  7. 7-8મેથી ના મૂઠિયાં
  8. 2 ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ
  9. 1/4 ચમચીતલ
  10. 1/4 ચમચીઅજમો
  11. 2 ચમચીઉંધીયું મસાલો
  12. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે એક કૂકર માં તેલ મુકી તેમાં અજમો,તલ નાખી મિક્સ કરો.હવે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ,ટામેટા નાખી મિક્સ કરો.હવે તેમાં દાણા અને શાક ઉમેરો મસાલા અને મૂઠિયાં ઉમેરી પાણી ઉમેરી 3 સિટી કરો.ત્યાર છે ઉંધીયું.

  2. 2

    એક બોલ માં લોટ લઈ એમાં ઘી,મીઠું નાખી મિક્સ કરો હવે પાણી નાખી લોટ બાંધી લો.

  3. 3

    હવે ઊંધિયા ને ભાજી નાં શ્મેશર થી શ્મેશ કરો.હવે લુવો લઈ વચે ઉંધીયું ભરી પ વણી લો અને તવા માં તેલ મૂકી શેકી લો.રેડી છે સ્ટફ્ડ ઉંધીયું પરાઠા.તેને દહીં સાથે સર્વ કરો.

  4. 4

    હવે નાની નાની લુઈ લઈ પૂરી વણો અને તેને સાઈડ કાપી ચોરસ આકાર આપો.હવે તેમાં ખૂણામાં ઉંધીયું મૂકી બાકીના ભાગ પેક કરી ડીઝાઈન બનાવો અને પોકેટ રેડી કરો.હવે આ પૉકેટ તળી લો અને દહી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes