વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe in Gujarati)

Yogi Patel
Yogi Patel @cook_26793818

વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-35 મિનિટ
4 વ્યક્તિ
  1. ૧ ચમચીઓલિવ ઓઈલ
  2. ૫-૬ કળી લસણ
  3. ૧ ચમચીપેપ્રિકા
  4. ગાજર
  5. ૧૫૦ ગ્રામ બ્રોકોલી
  6. ૧૦૦ ગ્રામ ફણસી
  7. ૧ વાટકીસમારેલા લાલ,પીળા અને લીલા કેપ્સિકમ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ચમચીમિક્સ હબસ

રાંધવાની સૂચનાઓ

30-35 મિનિટ
  1. 1

    સો પ્રથમ ગાજર અને બ્રોકોલી ને ગરમ પાણી માં ૩-૪ મિનિટ બાફો.પછી પાણી નિતારી લો.

  2. 2

    કેપ્સિકમ અને ફણસી ને લાબી સમારો.હવે એક કડાઈમાં ઓલિવ ઓઇલ નાખો. ઓઇલ ગરમ થાય એટલે લસણ અને પેપ્રીકા નાખો.

  3. 3

    પછી તેમાં કેપ્સિકમ, ફણસી અને મીઠુ સ્વદાનુસાર નાખી ૬-૭ મિનિટ માટે પકાવો.પછી તેમાં બાફેલા ગાજર અને બ્રોકોલી નાખો.

  4. 4

    હવે તેમાં એક મિક્સ હબસ નાખી ૧-૨ મિનિટ માટે પકાવો.તો ત્યાર છે સુપર હેલથી વેજિટેબલ સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yogi Patel
Yogi Patel @cook_26793818
પર

ટિપ્પણીઓ

Similar Recipes