મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati)

Kiran Jataniya @kiran_jataniya
મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું ધોઈ અને સમારી લૉ.કોથમીર પણ સાથે જ સુધારી લો.આ સાથે જ એડ કરવાથી કોથમીર નો ટેસ્ટ મસ્ત આવશે.
- 2
ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકો.તેલ થાય એટલે રાઈ, જીરૂ અને હિંગ નો વઘાર કરો.ત્યારબાદ તરતજ લીલું લસણ એડ કરી દો.જરા ગુલાબી થાય એટલે બધી ભાજી, ટામેટાં,રીંગણા એ બધું એડ કરી દો.
- 3
ત્યારબાદ બધા મસાલા એડ કરી દો.અને અડધો કપ પાણી નાખી સરસ હલાવી લો.અને ધીમી આચ પર ચડવા દો.
- 4
બધું સરસ ચડી જાય એટલે ઉતારી લો.આ મેથી સાથે બધું મિકસ કરી બનાવેલું શાક ખરેખર ટેસ્ટી લાગે છે.આ શાક સાથે મિકસ લોટ ના રોટલા લસણ ની ચટણી અને ખીચી નો પાપડ સાથે આ દેશી ખાણું ખાવાની મોજ આવે છે.
Similar Recipes
-
-
લીલી મેથી અને રીંગણા નુ શાક (Lili Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 Vaghela Bhavisha -
-
-
મેથી ભાજી રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19#methi Nehal D Pathak -
મેથી રીંગણા બટેટા નું શાક (Methi Ringana Potato Shak Recipe in Gujarati)
#GA4#week19#methi Mamta Madlani -
-
-
-
મેથી ની ભાજી નું લોટવાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4#Week19#Methi Nehal Gokani Dhruna -
-
-
મેથી રીંગણા નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
-
-
-
મિક્સ ભાજી શાક (Mix bhaji Shak Recipe in Gujarati)
શિયાળા માં મારી ઘરે બહુ બને છે. બાળકો ને ભાજી નું શાક ભાવતું નથી હોતું પણ એ રીતે બનાવા થી બાળકો ને ખાવા ની મજા અવે છે.#MW4 Arpita Shah -
-
-
-
-
-
રીંગણા બટેટાનું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
મિક્સ ભાજી તુવેર નું શાક (Mix Bhaji Tuver Shak Recipe In Gujarati)
શિયાળામાં મળતી અલગ અલગ ભાજીના શાક ખાવાની ખૂબ જ મજા આવે છે, મારી પાસે અહીંયા થોડી થોડી ભાજી પડી હતી તો તેમાંથી મિક્સ કરીને શાક બનાવ્યું ખુબ જ સરસ બન્યું છે Pinal Patel -
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
#GA4 #Week19કડવી ભાજી ના મીઠા ગુણ મેથી સ્વાદમાં કડવી છે પણ ગુણકારી છે પાચન શક્તિ, હાડકાં મજબૂત રહે, સોંદર્યવધક શરીર નિરોગી રાખે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #Methi મેથી રીંગણાનું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો બનાવીએ મેથી રીંગણા નું શાક Khushbu Japankumar Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14423934
ટિપ્પણીઓ (15)