શીંગ ચીકી (Sing Chiki Recipe In Gujarati)

Avani Upadhyay Indrodia
Avani Upadhyay Indrodia @avni2188
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનીટ
૩-૪ વ્યક્તિ
  1. ૧૫૦ ગ્રામ શીંગ
  2. ૧૨૦-૧૫૦ ગ્રામ ગોળ
  3. ૧ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ૧ ચમચી ઘી લેવુ ગરમ કરો અને તેમાં ગોળ ઉમેરો

  2. 2

    ગોળ લાલ કરો તયા સુધી સેકવો

  3. 3

    તેમાં સેકેલા સીંગ ને ફોતરાં ઉતારી ને ઉમેરો

  4. 4

    તેલ લગાડી ને નીચે પાથરો, વેરણા ની મદદ થી વણો.

  5. 5

    તૈયાર છે શીંગ ચીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Upadhyay Indrodia
પર

ટિપ્પણીઓ

Similar Recipes