તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ધીમા તાપે સફેદ તલ સેકી લેવા
- 2
પછી તેમાં શીંગ અને કોપરું શેકેલું મિક્સ કરવું
- 3
પછી તેમાં ઘી ગરમ કરી એમાં ગોળ નાખવો.ગોળ પીગળે એટલે એમાં તલ કોપરું અને સિંગનું મિક્સ નાખી દેવું
- 4
પછી એને ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દેવુંઅને ચાપુ થી પિસિસ કરી લેવા
- 5
ઠંડુ પડે એટલે ચિકીના ટુકડા કાઢી સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તલ, શીંગ મીક્સ ચીક્કી (Til Shing Mix Chikki Recipe In Gujarati)
તલ,શીંગ ની મિકસ ચીકિ#GA4 #Week18 #Post1 Minaxi Bhatt -
-
તલ ની ચીક્કી (Til chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post1#Uttrayanspecialતલ ની સ્લીમ ટ્રીમ ચીક્કી બનાવતા મને બહુ મજા આવે છે😁😊.સામાન્ય રીતે ચીક્કી માં બધા સફેદ કોલ્હાપુરી ગોળ યુઝ કરે છે પણ સ્વાથ્ય માટે દેશી ગોળ ઉત્તમ હોય છે જેથી હું રંગરૂપ કરતાં તેનાં ગુણ ને જોઈ દેશી ગોળ જ વાપરૂં છું. Bansi Thaker -
-
-
-
મિક્સ ચીક્કી (Mixed chikki recipe in Gujarati)
#GA4#Week18#chikkiચીક્કી એક એવી મિઠાઇ છે જે સાવ નહિવત એવા ઘી અને ખાંડની જગ્યાએ ગોળથી બને છે. તો બધાને ભાવે સાથે સ્વાસ્થ્ય માટે પણ સારી છે. અને શિયાળાની ઠંડીમાં સારો એવો ગરમાવો પણ આપે....ઉત્તરાયણ હતી અને ફેમિલીમાં બધા ભેગા થયા હતા તો બધાને ભાવતી ને મકરસંક્રાંતિ પર ખાસ બનતી બધી પ્રકારની ચીક્કી ઘરે બનાવી હતી. જેમાં છે સૂકા કોપરાની, તલની, સીંગદાણાની, સીંગ-તલની મિક્સ, તલના લાડુ અને મમરાના લાડુ...મારી સૌથી વધારે પસંદગીની છે કોપરાની..તમને કઇ ભાવે વધારે? Palak Sheth -
તલ ની ચીક્કી અને લાડુ (Til Chikki Ladoo Recipe In Gujarati)
#MS#cookpad_guj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14430263
ટિપ્પણીઓ