વેજ.સીઝલર (Veg Sizzler Recipe In Gujarati)

Kinu
Kinu @cook_26580363
Ahmedabad

વેજ.સીઝલર
Veg Sizzler
#GA4 #Week18

# સીઝલર / sizzler

વેજ.સીઝલર (Veg Sizzler Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

વેજ.સીઝલર
Veg Sizzler
#GA4 #Week18

# સીઝલર / sizzler

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપબાસમતી ચોખા
  2. 1 કપલાલ,લીલા,પીળા કેપ્સીકમ
  3. 1ગાજર
  4. 2ટામેટા
  5. 4 - 5 બેબી કોનઁ
  6. 5 - 6નાની બટાકી
  7. 2ડુંગળી
  8. 3- 4 લસણ કળી
  9. 1 કપસ્વીટ કોર્ન
  10. 6 --7વેજ.ટીક્કી
  11. 2 ટેબલ સ્પૂનઇટાલિયન હબ્સ
  12. 1 કપપનીર
  13. 1/2 કપઓલીવ
  14. 4સ્ટીકસ
  15. સીઝલર પ્લેટ
  16. 1 ચમચીતેલ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. 2/3કોબીજ પાન
  19. 1/2 ચમચીમરચુ,હળદર
  20. 1 કપબટર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા બાસમતી ચોખા 1/2 કલાક પલાળવા.

  2. 2

    બધા વેજીટેબલ ને ચોપર મા ચોપ કરવા..તેમા પનીર અને ઓલિવ મિક્સ કરી ઇટાલિયન હબ્સ એડ કરી 15 મિનિટ મેરીનેટ કરવા. સ્ટીક મા ભરાવી ને શેકવા

  3. 3
  4. 4

    વેજીટેબલ ટીક્કી તૈયાર કરવી.

  5. 5

    વેજીટેબલ રાઈસ બનાવવા

  6. 6

    હવે સીઝલર પ્લેટ ને ગરમ કરો..કોબીજ ના પાન મૂકો...રાઈસ,ટીક્કી, પનીર સ્ટીક મૂકો..બટર એડ કરી ગરમાગરમ વેજ.સીઝલર સવઁ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinu
Kinu @cook_26580363
પર
Ahmedabad
discovering new recipes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes